GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો કહેર: જો જાહેરમાં છીંક કે ઉધરસ આવીતો આતંકવાદી જેમ થશે સખ્ત કાર્યવાહી, આ દેશમાં લાગુ પડશે નવો કાયદો

Last Updated on April 10, 2020 by pratik shah

કોરોના વાયરસની મહામારી વચ્ચે કેટલીક જગ્યાએ લોકોને ખાંસી ખાવા અને છીંક ખાવા પર પણ પ્રતિબંધ મુકાઈ ગયો છે. પોલિસ અધિકારીઓ પણ આવા લોકો સજા સુધીના હથિયાર ઉગામી રહી છે. એવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. હવે અહીં જાહેરમાં ખાંસી તેમજ છીંક ખાનાર પર હવે આંતકવાદ ફેલાવવાના આરોપ જેવો ગુનો દાખલ કરવામાં આવે છે.

કોરોના વાયરસની મહામારી વચ્ચે કેટલીક જગ્યાએ લોકોને ખાંસી ખાવા અને છીંક ખાવા પર પણ પ્રતિબંધ મુકાયો

અમેરિકાના વર્જિનિયા શહેરમાં એક વ્યક્તિએ દુકાનથી સામાન ખરીદ્યા બાદ ઝગડો કરી રહ્યો હતો તો પોલિસે તેને બોલાવ્યો. જ્યારે તેની ઈન્કવાયરી કરી તો તે વ્યક્તિ બોલ્યો કે શું તમે કોરોનાથી નથી ડરતા, હું તમારી ઉપર ઉધરસ અને છીંકી રહ્યો છું. વ્યક્તિની વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા બાબતે ગુનો દાખલ કર્યો છે.

અમેરિકામાં એક વ્યક્તિની વિરુદ્ધ આતંકવાદ ફેલાવવા બાબતે ગુનો દાખલ કર્યો

અમેરિકાના સુપર માર્કેટમાં 1,800 ડોલર કિંમતનું કરિયાણું અને અન્ય સામાન ચાટીને રાખ્યો હતો. તે આરોપમાં મહિલાને પકડી લીધી છે. કોરોના સંક્રમણના ડરથી તમામ સામાનનો નાશ કરી દીધો છે. આ વચ્ચે અણેરિકામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાયરસને કારણે 16697 લોકોના મોત થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 468895 લોકોને કોરોના સંક્રમણ થયું છે. વિશ્વમાં કોરોનાનું સંક્રમણ 16,07,912 લાખ લોકો સુધી પહોંચ્યું છે. જ્યારે કોરોનાને કારણે 95813 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમેરિકામાં સૌથી વધુ ન્યુયોર્કમાં 1.62 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે 7067 લોકોના મોત થયા છે. હજુ પણ તયાં એક્ટિવ કેસ 138203 લોકો કોરોના સંક્રમિત છે જેમની દવા ચાલી રહી છે. અમેરિકામાં આજે નવા વધુ કેસ કેલિફોર્નિયામાં 241 નોંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!