GSTV

બ્રિટન/ જીવલેણ વાયરસના કેસોની વૃદ્ધિ વચ્ચે વેલ્સે પૂર્ણ લોકડાઉનની કરી જાહેરાત, સંકટ વધ્યું

સમગ્ર વિશ્વ જીવલેણ કોરોના વાયરસના ઝપેટમાં છે, નોઁધનીય છે કે દુનિયાના વિવિધ દેશો હજુ કોરોના વેક્સિનની સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી. ત્યારે બીજી તરફ બ્રિટનમાં જીવલેણ કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારાની વચ્ચે દક્ષિણ-પશ્ચિમ સ્થિત વેલ્સે સોમવારે બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે.

દક્ષિણ-પશ્ચિમ સ્થિત વેલ્સે સોમવારે બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી

ઉલ્લેખનીય છે કે લોકડાઉન જે આ શુક્રવારથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે રોગચાળાના ચરમસીમા પર પહોંચવા દરમ્યાન વાયરસની રોકથામના પગલે યુકેમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા, તેવીજ રીતે વેલ્સમાં આ અસ્થાયી પગલાં 9 નવેમ્બર સુધી અમલમાં રહેશે.

લોકડાઉન જે આ શુક્રવારથી લાગુ થશે

ઉલ્લેખનીય છે કે આ સમયગાળા દરમિયાન મોટાભાગના વ્યવસાયો બંધ રહેશે. સાથે સાથે મોટા ભાગના લોકોને ઘરે રહેશે અને શક્ય હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવાનું કહેવામાં આવશે. બિનજરૂરી દુકાનો, પર્યટન અને આતિથ્ય વ્યવસાય પણ સંપૂર્ણ રીતે બંધ રહેશે. તમામ પ્રકારની તકેદારી રાખવી પડશે.

વેલ્સના પ્રથમ પ્રધાન માર્ક ડ્રેકફોર્ડે રાજધાની કાર્ડિફમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે જે રીતે પ્રભાવની જરૂરીયાત છે તેવી રીતે આ વધુ સખ્ત અને ઉંડા હશે.” વેલ્સના પ્રત્યેક વ્યક્તિએ ઘરની અંદર રહેવું પડશે.

READ ALSO

Related posts

મોદીએ પોતાના મત વિસ્તાર વારાણસીમાં 6 લેન હાઈવેનું કર્યું લોકાર્પણ, દેવદિવાળીએ કર્યું દેશવાસીઓને સંબોધન

Karan

દેવદિવાળી પર્વે કાશીના 84 ઘાટ પર 15 લાખ દિવડાઓનો થશે ઝગમગાટ, વારાણસી પહોંચેલા પીએમ મોદી રાજઘાટ પર પહેલો દિવો પ્રગટાવશે

Karan

પાકિસ્તાનના બેવડા વલણ સામે સોશ્યલ મીડિયામાં અભિયાન, ઉઈગર મુસ્લિમની હાલત પર મૌન

Karan
Do NOT follow this link or you will be banned from the site!