GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

આ બજારમાં Corona મિઠાઇની બોલબાલા, સ્વાદ ચાખ્યા બાદ ગ્રાહકો ખરીદવા માટે ઉમટી પડ્યાં

corona

એક તરફ જ્યાં આખો દેશ Corona વાયરસ જેવી જીવલેણ મહામારીથી બયભીત છે ત્યાં કલકત્તાના એક મિઠાઇ દુકાનદારે Corona વાયરસ જેવી દેખાતી મિઠાઇ બનાવીને લોકોને આશ્વર્યચકિત કર્યા છે. જ્યાં ઘણાં ગ્રાહકો તેના આકારની પ્રશંસા કરી રહ્યાં છે ત્યાં કેટલાંક ગ્રાહકો તેનો સ્વાદ ચાખ્યા બાદ તેને ખરીદી પણ રહ્યાં છે. દુકાનના માલિકને જ્યારે આ મિઠાઇ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કેCorona વારસના કારણે હજારો લોકો મરી રહ્યાં છે પરંતુ અમે આ મિઠાઇ બનાવીને લોકોમાં તેનો ભય દૂર કરવાનું કામ કર્યુ છે. આ મિઠાઇ લોકોને સંદેશ આપી રહી છે કે આપણે કોરોના સામે લડીશુ અને તેને હજમ પણ કરીશું.

જણાવી દઇએ કે પશ્વિમ બંગાળ મિષ્ઠાન વ્યવસાયી સમિતિ સહિત અનેક સંગઠનોએ દૂધનો બગાડ થવાના કારણે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિનંતી કરી હતી કે, તેમને થોડા સમય માટે મિઠાઇની દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવે. તે બાદ સરકારે રાહત આપતાં કેટલીક શરતો સાથે દરરોજ 4 કલાક માટે મિઠાઇની દુકાન ખોલવાની પરવાનગી આપી. મિઠાઇની દુકાન દરરોજ બપોરે 12થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

Read Also

Related posts

સરકારનો આદેશ, ખાનગી હોસ્પીટલોનાં દર્દીઓના ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરાવો ફરજીયાત

pratik shah

6 જૂલાઈથી ઓફિસ ખોલશે Google, દરેક વર્કર્સને 1 હજાર ડૉલર પણ આપશે

Ankita Trada

લોકડાઉન: શ્રમિક સ્પેશિયલ ટ્રેન મામલે કેન્દ્ર અને કેટલાક રાજ્યો વચ્ચે વિવાદ યથાવત, આરોપ પ્રત્યારોપનો મારો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!