GSTV
Coronavirus Gujarat News ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, પ્રથમ પોઝિટીવ કેસ નોંધાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો છે. થાન ખાતે રહેતા 61 વર્ષના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. દર્દીનું નામ ઘુઘાભાઈ બાવળીયા (corona) હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં (corona) સામે આવ્યું છે કે દર્દીની બોટાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે.જિલ્લામાં સૌ પ્રથમ કોરાના વાયરસનો પોઝિટીવ કેસ સામે આવતા તંત્રમાં દોડધામ મચી ઉઠી છે.

કુલ દર્દી 2626, 112ના મોત અને 258 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ165269113
વડોદરા2181153
સુરત  4561313
રાજકોટ 410012
ભાવનગર330518
આણંદ330209
ભરૂચ 290203
ગાંધીનગર 190211
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ 120200
બનાસકાંઠા160001
છોટાઉદેપુર110003
કચ્છ060101
મહેસાણા070002
બોટાદ110100
પોરબંદર030003
દાહોદ 040000
ખેડા 050001
ગીર-સોમનાથ030002
જામનગર010100
મોરબી 010000
સાબરકાંઠા030002
મહીસાગર90000
અરવલ્લી 180100
તાપી010000
વલસાડ040100
નવસારી010000
ડાંગ010000
સુરેન્દ્રનગર010000
કુલ2626112258

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટીવ કેસ સામે આવ્યો

  • સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો સામે
  • થાન ખાતે રહેતા ૬૧ વર્ષના વ્યક્તિનો  કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
  • પ્રાથમિક તપાસમાં વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની બહાર આવી
  • જિલ્લામાં સૌ પ્રથમ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ

READ ALSO

Related posts

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા

Vushank Shukla

પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ

Vushank Shukla

ગુજરાતના તટ પર 45-55 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવનો ફૂંકાવવાની શક્યતા, બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે આપી ચેતવણી

Vushank Shukla
GSTV