GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

સુરતમાં તબીબ સામે થયેલા ગેરવર્તનનો કિસ્સો સામે આવ્યો છે.સુરતની (corona) નવી સિવિલમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટર સાથે  તેમના પાડોશીઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ સંજીવની પાનીગ્રહને તેમના પાડોશમાં રહેતા મહેતા દમ્પતી દ્વારા પાંચમી એપ્રિલથી સતાવાનુ ચાલુ કર્યુ હતુ. તેમને કોરોના (corona) તો નથીને તેવા સવાલોની સાથે ડોક્ટરને અપશબ્દ પણ કહ્યા હતા.

સુરતમાં તબીબ સામે થયેલા ગેરવર્તનનો કિસ્સો સામે આવ્યો

પડોશી દ્વારા થતા દુવ્યવહારને સંજીવનીએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેની સામે તંત્ર હરકતમાં આવ્યુ હતુ અને ચેતન મહેતા નામના પાડોશી સામે અટકાયતી પગલા ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી.આ કિસ્સાની નોંધી રાજયના ડીજીપીએ પણ લીધી હતી. જોકે પોલીસ  કાર્યવાહી શરૂ થતા મહેતા પરિવારના મોતિયા મરી ગયા હતા. આખરે શાન ઠેકાણે આવતા મહેતા પરિવારે મહિલા તબીબની માફી માગી હતી.

READ ALSO

Related posts

લોકડાઉન 5.0 : કેન્દ્રએ જાહેર કરી નવી ગાઈડલાઈન, 30 મી જૂન સુધી લોકડાઉન રહેશે

Nilesh Jethva

અમેરિકાએ નવ વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, SpaceX-NASAનું હ્યુમન સ્પેસ મિશન લોન્ચ

pratik shah

કોરોના સામે લડવા અપનાવો આ આયુર્વેદિક અને હોમીયોપેથીના ઉપાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!