આવા ઘરોમાં Corona વાયરસ ફેલાવાનો છે વધુ ખતરો, ક્યાંક તમારુ ઘર પણ આવું તો નથી ને!

દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા 17 લાખને પાર પહોંચી ગઈ છે. કોરોનાના વધતા સંક્રમણનના શરૂઆતના દિવસોમાં વિશેષજ્ઞોએ જણાવ્યું કે, જે ઘરોમાં વેન્ટિલેશનની પૂરી વ્યવસ્થા નથી, ત્યાં કોરોના સંક્રમણનો ખતરો વધારે છે.આ મામલે હવે અમેરિકાની મિનિસોટા યુનિવર્સિટીએ પણ એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ … Continue reading આવા ઘરોમાં Corona વાયરસ ફેલાવાનો છે વધુ ખતરો, ક્યાંક તમારુ ઘર પણ આવું તો નથી ને!