Coronavirus ને લઈ આ એપની મદદથી સંદિગ્ધને કરો રિપોર્ટ, લેબની પણ મળશે માહિતી

કોરોના વાયરસ (Coronavirus) ની મહામારીને કારણે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દીધુ છે. આજે દેશમાં લોકડાઉનનો ત્રીજો દિવસસ છે. એવામાં લોકોની પરેશાનીને જોતા દિલ્હી બેસ્ડ કંપની Map My India એ એક એપ્લીકેશન લોન્ચ કરી છે. આ એપ થકી લોકો વાયરસના સસ્પેક્ટને રિપોર્ટ કરી શકશે. સાથે જ આ વાયરસથી … Continue reading Coronavirus ને લઈ આ એપની મદદથી સંદિગ્ધને કરો રિપોર્ટ, લેબની પણ મળશે માહિતી