GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

Coronavirus ને લઈ આ એપની મદદથી સંદિગ્ધને કરો રિપોર્ટ, લેબની પણ મળશે માહિતી

કોરોના વાયરસ (Coronavirus) ની મહામારીને કારણે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દીધુ છે. આજે દેશમાં લોકડાઉનનો ત્રીજો દિવસસ છે. એવામાં લોકોની પરેશાનીને જોતા દિલ્હી બેસ્ડ કંપની Map My India એ એક એપ્લીકેશન લોન્ચ કરી છે. આ એપ થકી લોકો વાયરસના સસ્પેક્ટને રિપોર્ટ કરી શકશે. સાથે જ આ વાયરસથી સંક્રમિત લોકોની લેટેસ્ટ સંખ્યાને જાણકારી અને અન્ય માહિતી પણ મેળવી શકશો.

લોકેશન પણ માગવામાં આવશે

Map My India કંપનીએ MOVE નામથી આ એપને લોન્ચ કરી છે. આ એપ ગૂગલ સ્ટોર સહિત એપ સ્ટોર પર હાજર છે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ ઈ-મેલ, ફેસબુક થકી પણ લોગ ઈન કરી શકશો. સાથે જ તમે આ એપ થકી લોકોની મદદ કરવા માટે ઈશ્યુ રિપોર્ટ પણ કરી શકશો. મતલબ કે, જો તમે કોરોના વાયરસ સાથે જોડાયેલી સંદિગ્ધની જાણકારી આપવી છે તો, તેનો વિકલ્પ તમને આ એપમાં મળી શકશે. વિકલ્પને પસંદ કર્યા બાદ તમારી પાસે લોકેશન માગવામાં આવશે.

ટેસ્ટિંગ લેબનો પણ સમાવેશ

ઈશ્યૂ રિપોર્ટ કરવા માટે તમારે આ કેટેગરીઝમાં આ મેપ્સ, ટ્રાફિક, કમ્યૂનિટિ, સેફ્ટી, રોડ કંડીશન અને કોરોના ઓપ્શનને પસંદ કરવો પડશે. જે હેઠળ તમે ઈશ્યૂ રિપોર્ટ કરી શકશો. કોરોના ઓપ્શનને પસંદ કરવા પર તમને કેટેગરીઝ મળશે. જેમાં કોરોના ટ્રીટમેન્ટથી લઈને કોરોના સસ્પેક્ટ, ટેસ્ટિંગ લેબનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે, કોઈ પણ ઈશ્યૂ રિપોર્ટને કરવા માટે પહેલા તમારે સંબંધિત ફોટો સહિત કમેન્ટ નાખવી આવશ્યક છે.

READ ALSO

Related posts

WHOએ મુંબઈના સૌથી મોટા સ્લમ વિસ્તારના દુનિયા સામે કર્યા વખાણ, Corona સામે જંગ પર કહી આ વાત

Arohi

બલદાઇ ગયા છે પાવર ઑફ એટર્નીના નિયમો: આ કામ નહીં કરો તો દસ્તાવેજ નહીં થાય

Bansari

ખાનગી શાળાઓની ફીમાં રાહત મામલે વાલીઓને મોટો ઝટકો, આવું કહીને સુપ્રીમે પણ હાથ અધ્ધર કરી લીધાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!