GSTV
Rajkot Trending ગુજરાત

રાજકોટ/ ઘાતક વાયરસથી મોતનું તાંડવ યથાવત, વધુ 28 લોકોના મૃત્યુથી શહેરમાં મચ્યો હડકંપ

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરમાં કોરનાનાથી મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં વધુ 28 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.. પાંચ તારીખે દિવસભરના કોરોનાથી મોતના આંકડા સામે આવ્યા..જેમાં 28 દર્દીના મોત થયા..રાજકોટમાં કોવિડ હોસ્પિટલની આસપાસ એકત્ર થતી ભીડ મુદ્દે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે.

રાજકોટમાં કોવિડ હોસ્પિટલની આસપાસ એકત્ર થતી ભીડ મુદ્દે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો

સિવિલ હોસ્પિટલ આસપાસ દર્દીઓના સગાંઓ તેમજ લોકોની મોટા પાયે ભીડ એકત્ર થતી હતી.  જેથી તંત્ર દ્વારા સિવિલને હવે  સિવિલ હોસ્પિટલની આસપાસના વિસ્તારને રેડ ઝોન જાહેર કરાયો છે. તો બીજી તરફ રાજકોટમાં બે દિવસમાં 3.57 લાખ લોકોનો સર્વે કરાયો..  જે પૈકી 422 લોકોને તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જણાયા.

રાજકોટમાં વધુ 28 દર્દીઓના કોરોનાથી મોત

તો રાજકોટમાં કોરનાનાથી મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. લોકોમાં કોરોનાથી જાગૃતિ ફેલાવવા મહાનગર પાલિકાની મુખ્ય બિલ્ડીંગમાં બેનરો લાગાવાયા છે.. ત્યારે મહાપાલિકા તંત્રે હજુ બાગ બગીચા નહી ખોલવામાં આવે તેવો નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan
GSTV