GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

લોકોના હાથે લોકો દ્વારા સેવા, કોરોનાના ફફડાટ વચ્ચે જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

અમદાવાદ,હાલમાં લોક ડાઉનની સ્થિતિ છે આવા સમયે ઘણા લોકો અને એનજીઓ સેવા કરી રહ્યા છે ત્યારે જમાલપુર વિસ્તારના ફરહાન ખાને સેવા કરવા નવો કીમિયો અપનાવ્યો છે. લોકો ના હાથે લોકો દ્વારા સેવા કરાવવામાં રહ્યા છે. હાલમાં જે સ્થિતિ સર્જાઈ છે તેમાં ઘણા લોકોને 2 તંકનું અનાજ પણ નશીબ નથી થતું.

જમાલપુરના આ યુવાનના આઈડિયાએ ઘણાંની ભૂખ ઠારી

ત્યારે જમાલપુર અને આસપાસના વિસ્તારના જરૂરિયાત મંદ લોકો ને જમવાનું મળી રહે તેના માટે ફરહાન ખાન પોતાનો નમ્બર હેલ્પ લાઈન તરીકે ઉપયોગ કરી રહ્યો છે. એક સાથે કોઈને મદદ કરવા કહેવામાં આવે તો કદાચ લોકોને આંકરું પડે અને કોઈ મદદ ના પણ કરી શકે.

ત્યારે આવા સમયે વિસ્તારના લોકોને કહેવામાં આવ્યું છે કે 2 ટાઈમ જમવાનું બનાવવામાં આવે ત્યારે માત્ર 2 રોટલી વધારે બનાવવી અને પોતાની ટીમ સાથે રોટલીઓ બે સમય ઉઘરાવે છે અને બાદ માં જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડી રહ્યો છે. આમ દરરોજના 250 જેટલા પરિવારો માંથી રોટલીની મદદ મેળવીને 250 જેટલા લોકો સુધી દરરોજ 2 ટાઈમ જમવાનું પહોંચાડી રહ્યો છે. આમ વગર પૈસે સ્થાનિક લોકોની મદદ લઈને જ જરૂરિયાત મંદ લોકો સુધી વસ્તુ પહોંચાડી રહ્યો છે.

READ ALSO

Related posts

અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી : ૧૬ તારીખે મૃત્યુ પામેલ દર્દીના પરિજનોને ૩૦ તારીખે ફોન પર મેસેજ કર્યો

Nilesh Jethva

ભાજપ શાસિત આ નગરપાલિકામાં ભડકો, 12 નગરસેવકોએ આપ્યા રાજીનામા

Nilesh Jethva

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!