GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનાવાયરસનો હાહાકાર: હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોનો 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતા તંત્ર ફરી સક્રિય

અમદાવાદમાં કોરોનાવાયરસ કારણે હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા લોકોનો 14 દિવસનો સમયગાળો પૂર્ણ થતા તંત્ર ફરી સક્રિય થયુ છે. અને તેમના ઘરે હવે ગ્રીન સ્ટીકર લગાવવાની કામગીરી કરવામાં આવી છે. વિદેશથી પરત ફર્યા હોય તેવા અને હોમ ક્વોરેન્ટાઈન કર્યા હોય તેવા લોકોના ઘરે અગાઉ રેડ સ્ટીકર લગાવેલા હતા.અને તેઓનો 14 દિવસનો સમય પૂર્ણ થતા તેમના મકાને હવે ગ્રીન સ્ટીકર લગાવવામાં આવ્યા.

કોરેન્ટાઈન કરવામાં આવ્યા હોય તે પરિવારની આસપાસના લોકો ડર વિના રહી શકે

જેથી કોરેન્ટાઈન કરવામાં આવ્યા હોય તે પરિવારની આસપાસના લોકો ડર વિના રહી શકે. કોર્પોરેશન દ્વારા 3507 લોકોને હોમ કોરેન્ટાઈ કરવામાં આવ્યા છે જેમાં 1994 લોકોનો હોમ કોરેન્ટાઈનનો પિરિયડ પૂર્ણ થયો છે.

READ ALSO

Related posts

મોદી સરકારને અપાઈ આ ચેતવણી : કોરોનાના આ પ્રયોગમાં ખૂબ જ મોટું જોખમ, ફેલ ગયા તો ખતરનાક હશે સ્થિતિ

Dilip Patel

દેશમાં અનલોક -1ના અમલ વચ્ચે કોરોના મહામારી રોકવા આ રાજ્યે પોતાની તમામ સરહદો કરી સીલ

Harshad Patel

વડાપ્રધાન લુડોવિચ માસ્ક ન પહેરવાનો દંડ ભરશે પણ અમદાવાદના મેયરે ન ભર્યો , આ તફાવત છે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!