GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

કોરોનાવાયરસનાં ખતરાને જોતા વડોદરા મહાનગર પાલિકાએ કર્યો આ મહત્વનો નિર્ણય

કોરોનાવાયરસ(coronavirus) ને ફેલાતો રોકવા વડોદરા મહાનગર પાલિકા દ્વારા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.શહેર માં આવેલો સયાજીબાગ એ મધ્ય ગુજરાત નો સૌથી મોટો બાગ છે જ્યાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્ય તેમજ રાજ્ય બહાર થી સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે,કોરોના વાઇરસ એ લોકો માં ભય નો માહોલ ઉભો કર્યો છે ત્યારે પાલિકા દ્વારા આજથી 29 તારીખ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોના વાયરસ ને ફેલાતો રોકવા વડોદરા મહાનગર પાલિકાનો મહત્વનો નિર્ણય

મહાનગર પાલિકાનાં આ નિર્ણયથી લોકો ને કોરોનાવાયરસ(coronavirus) સામે રક્ષણ મળી શકે તેમજ મૂંગા પક્ષીઓ ના સ્વાસ્થ્ય ને પણ નુકશાન ન થાય સામાન્ય દિવસોમાં જે પ્રાણી સંગ્રહાલય પક્ષીઓ તેમજ લોકો ના અવાજ થી ગુંજતું હતું એ પ્રાણી સંગ્રહાલય માં હવે સન્નાટો છવાઈ ગયો છે.વધુમાં વાત કરીએ તો પાલિકા દ્વારા પ્રાણી સંગ્રહાલય ના મુખ્ય દ્વાર પર જાહેર જનતા માટે નોટિસ લગાવવામાં આવી છે તેમજ ત્યાં કામ કરતા કર્મચારીઓ ને પણ માસ્ક(coronavirus) થી સજ્જ કરી દેવામાં આવ્યા છે.

કોરોનાવાયરસનાં ખતરાને જોતા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય રખાશે બંધ

જ્યારે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસના કહેરને લઈને ફડફડાટ છે. હવે ગુજરાતમાં પણ કોરોના વાયરસના શંકાસ્પદ કેસો સામે આવ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને જામનગરમાં કોરોનાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પર કામ કરતી મહિલા કર્મચારીને કોરોના વાયરસની અસર જોવા મળી હતી, તો બીજી તરફ જામનગરમાં વિદેશથી પરત ફરેલા વ્યક્તિને કોરોનાની અસર જોવા મળી હતી.

READ ALSO

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!