GSTV
News World ટોપ સ્ટોરી

કોરોનાનો કહેર: અમેરિકામાં વધી રહ્યું છે સંકટ, ન્યૂયોર્કનાં ઝૂમાં વાઘણમાં જોવા મળ્યું સંક્રમણ

સમગ્ર વિશ્વમાં કેર વર્તાવી રહેલા કોરોના વાયરસનુ સંક્રમણ સૌ પ્રથમ વખત જંગલી જાનવરમાં દેખાયુ છે.અમેરિકામાં એક વાઘણમાં કોરોનાનું સંક્રમણ  જોવા મળ્યુ છે. ન્યૂયોર્કમના બ્રૉન્કસ ઝૂમાં રહેલી વાઘણમાં કોરોનાનુ સંક્રમણ જોવા મળતા ઝૂ તંત્ર એલર્ટ બન્યુ છે.

બ્રૉન્કસ ઝૂમાં રહેલી વાઘણમાં કોરોનાનુ સંક્રમણ જોવા મળતા ઝૂ તંત્ર એલર્ટ

ઝુના કર્મચારી મારફતે જ વાઘણ સંક્રમિત થયાનું અનુમાન છે..ચાર વર્ષિય વાઘણનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા હવે શું કોરોનાનું સંક્રમણ જંગલી પશુઓમાં પણ થાય છે તે વાતનું ટેન્શન જોવા મળી રહ્યુ છે.

વન્ય જીવોમાં શ્વાસની બિમારીનાં લક્ષ્ણો જોવા મળ્યા

બ્રોન્ક્સ ઝૂ 1 માર્ચનાં રોજ જાહેર જનતા માટે બંધ કરાયું હતું. સોસઈટીએ અહેવાલ આપ્યો હતો કે ઝૂમાં હાજર વાઘણ નાડિયા અને ઝૂમાં અન્ય પાંચ વાઘ અને સિંહોમાં શ્વાસની બિમારીનાં લક્ષ્ણો જેવા મળ્યા હતા. ત્યારે તંત્ર એ આની ગંભીરતા જોઈને તમામનાં સેમ્પલ લેવામાં આવ્યા હતા.

READ ALSO

Related posts

દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ

Siddhi Sheth

નોકરીયાત વર્ગ માટે આવ્યા ખુશ ખબર ભારતમાં સરેરાશ પગાર વધારો 10.2% થવાની સંભાવના

pratikshah

111 વર્ષનું થયું બિહાર / 1912માં બંગાળ પ્રાંતથી અલગ થઈ સ્વતંત્ર રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું, PM મોદીએ પાઠવી શુભેચ્છા

Kaushal Pancholi
GSTV