GSTV
Coronavirus Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

કોરોના વાયરસ મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટે સમક્ષ રજુ કર્યું સોગંદનામું, મેડિકલ સુવિધાનો કર્યો ઉલ્લેખ

કોરોના

રાજ્ય સરકારે કોરોના વાયરસ મામલે ગુજરાત હાઇકોર્ટે સમક્ષ સોગંદનામું રજુ કર્યું છે. 56 પેજ નું સોગંદનામું રાજ્ય સરકારે કર્યું રજૂ કર્યું છે. જેમાં સરકારે વિવિધ મેડિકલમાં સુવિધામાં વધારો કર્યો છે. રાજ્ય સરકાર એ RTPCR ના નવા મશીન માં વધારો કર્યો. રેમડીસીવીર ઇંજેક્શન પર રાજ્ય સરકાર ને એક દિવસ ના 16 હજાર 115 ઇંજેક્શન કેન્દ્ર સરકાર આપવાનો પણ ઉલ્લેખ કર્યો છે. અમદાવાદ માં એપ્રિલ મહિના માં 2 લાખ 34 હજાર રેમડીસીવીર ની માંગ સામે 1 લાખ 83 હજાર 257 ઇંજેક્શન આપ્યા નો ઉલ્લેખ કર્યો છે.

કોરોના

રાજ્ય સરકાર એ RTPCR ના નવા મશીન માં વધારો કર્યો

  • રાજ્ય સરકાર એ ગુજરાત હાઇકોર્ટે સમક્ષ રજુ કર્યું સોગંદનામું
  • 56 પેજ નું સોગંદનામું રાજ્ય સરકારે કર્યું રજૂ…
  • રાજ્ય સરકાર એ RTPCR ના નવા મશીન માં વધારો કર્યો..
  • રાજ્યની 21 યુનિ માંથી 9યુનિ માં RTPCR ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો દાવો
  • રેમડીસીવીર ઇંજેક્શન પર રાજ્ય સરકાર ને એક દિવસ ના 16 હજાર 115 ઇંજેક્શન કેન્દ્ર સરકાર આપશે
hospital-bed

2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો

  • અમદાવાદ માં એપ્રિલ મહિના માં 2 લાખ 34 હજાર રેમડીસીવીર ની માંગ સામે 1 લાખ 83 હજાર 257 ઇંજેક્શન આપ્યા નો ઉલ્લેખ
  • રાજ્ય સરકારે હોસ્પિટલ ના બેડ માં 1 લાખ 7 હજાર 702 બેડ કર્યો વધારો
  • 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો…

આજ ની તારીખ એ 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ

60 હજાર 176 ઓક્સીજન બેડ
13 હજાર 875 આઇસીયું
6 હજાર 562 વેન્ટિલેટર બેડ

ગામડા માં સંક્રમણ અટકવવા રાજ્ય સરકારે વિશેષ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડા ના પ્રાથમિક સારવાર કેન્દ્ર માં ઓક્સીમીતર થર્મલ ટેમ્પરેચર ગન મેડિસિન કીટ પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પુરી પડવામાં આવે છે.

  • આ કાર્યક્રમમાં હેઠળ 8 હજાર 773 દર્દી ને દાખલ કરી સારવાર આપવામાં આવી હોવાનો દાવો..
  • અગાઉ રાજ્ય સરકારે ધનવતરી હોસ્પિટલ માં દાખલ કરવા ના હુકમો રદ કર્યા નો ઉલ્લેખ
  • 103 લેબોરેટરી સમગ્ર રાજ્ય માં હોવાનો ઉલ્લેખ
  • ગ્રાંમ્ય સ્તરે પણ RTPCR ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો હોવાનો ઉલ્લેખ
  • રાજ્ય માં ઓક્સીજન પૂરતો જથ્થો મળી રહેશે -સરકાર
  • રાજ્ય સરકાર નવા ઓક્સીજન પ્લાન્ટ કરી રહી છે તૈયાર

ગુજરાતમાં કોરોનાના કેસ 13 હજારની ઉપર નોંધાયા છે.. 24 કલાકમાં 11 હજાર 592 કેસ નોંધાયા છે…તો 24 કલાકમાં 117 દર્દીઓના મોત થઇ ગયા છે…તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 8 હજાર 511 લોકોના મોત થઇ ચૂક્યા છે… અમદાવાદ શહેરમાં 3,194 કેસ, સુરત શહેરમાં 823, વડોદરા શહેરમાં 751 અને મહેસાણામાં 507 કોરોનાના કેસ નોંધાયા છે. તો રાજ્યમાં 792 દર્દીઓની હાલત ગંભીર હોવાથી વેન્ટીલેટર પર રખાયા છે….છેલ્લા 24 કલાકમાં કુલ 14 હજાર 931 દર્દીઓ સાજા થયા છે…

READ ALSO

Related posts

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

સરકારની તિજોરી છલોછલ! નવેમ્બરમાં GST કલેક્શન રૂ. 1.46 લાખ કરોડ પરંતુ ઓક્ટોબર કરતાં પાંચ હજાર કરોડ ઓછું! આ છે કારણો

pratikshah

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV