GSTV

ગુજરાતમાં કોરોનામાં પ્રથમ મળી સફળતા, મહિલા દર્દી સ્વસ્થ થયા બાદ આપી રજા

સમગ્ર દેશમાં કોરોનાવાયરસનો ફેલાવો થયો છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાવાયરસનાં 58 કેસો નોંધાયા છે. ત્યારે આ વચ્ચે એક સારા સમાટાર સામે આવ્યા છે. જેમાં એક મહિલાને કોરોનાવાયરસ પોઝિટિવ આવ્યો હતો, આ મહિલા દર્દી આ બિમારીથી સ્વસ્થ થઈ છે અને અમદાવાદની SVP હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનામાં પ્રથમ મળી સફળતા

34 વર્ષીય આ મહિલા દર્દી 18 માર્ચે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, સાથે સાથે અત્યંત ઝીણંવટપૂર્વક અને કાળજીપૂર્વક સારવાર કરવામાં આવી હતી, ત્યાર બાદ મહિલાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

સમગ્ર દેશમાં કોરોનાવાયરસનો ભરડો

જ્યારે રાજ્યમાં કોરાનાવાયરસનો ભરડો ફેલયો છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત એસવીપી હોસ્પીટલ માં કોરોના ની સારવાર લઈ રહેલા એક દર્દીને રજા આપવામાં આવી છે દર્દી સાજી થઈ જતા તેને રવિવારે ડિસ્ચાર્જ કરવામાં આવી હતી. 34 વર્ષીય મહિલા દર્દી ગત તારીખ 18 માર્ચના ના રોજ એસવીપી હોસ્પીટલ માં સારવાર માટે દાખલ થઇ હતી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ તેમનો રિપોર્ટ કરવામાં આવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો છે  બે.રિપોર્ટ કરવામાં આવ્યા છે અને બંને રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેઓને હોસ્પિટલમાં થી સજા આપવામાં આવી છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!