GSTV

Coronaનો ખતરો મહિલાઓ કરતાં પુરૂષોને વધારે, દેશમાં મોતને ભેટનાર 73 ટકા દર્દી પુરૂષ

કોરોના

Last Updated on April 9, 2020 by Bansari

Corona વાયરસને કારણે અત્યાર સુધીમાં દુનિયાભરમાં 88 હજારથી વધુ લોકોનો ભોગ લઇ ચૂકયો છે, ત્યારે Coronaના કારણે મૃત્યુ પામનારાઓમાં મોટાભાગના પુરુષ છે, જેમાં અમુક દેશમાં તો Coronaનું સંક્રમણ મહિલાની ભાગીદારીમાં સૌથી વધારે પુરુષમાં જોવા મળે છે . ત્યારે પ્રશ્ન ચોકકસ થાય કે શું મહિલાની રોગપ્રતિકાર શકિત પુરુષ કરતાં વધારે છે ? કે પછી પુરુષોની કેટલીક એવી આદતો જે તેમને મૃત્યુ સુધી લઇ જાય છે.. ત્યારે  ઘણા બધા દેશોમાં ધૂમ્રપાન કરનારાઓ સૌથી વધારે પુરુષ છે,

કોરના વાયરસ જે માનવ શરીરમાં શ્વસન તંત્રને જ સૌથી પહેલા પ્રભાવિત કરે છે ,ત્યારે વિશ્વ સ્વાસ્થય સંગઠનના અનુસાર ધૂમ્રપાનના કારણે ફેફસાંની બિમારી થઇ શકે છે.  અને તે ફેફસાની કાર્ય કરવાની ક્ષમતાને પણ ઘટાડી દે છે અને માટે જ તેના કારણે Coronaથી બચવાની પણ સંભાવના ઓછી થઇ જાય છે. ચીનમાં પણ Coronaના કારણે મૃત્યુ પામનારા લોકોમાં કુલ મૃત્યુમાં પુરુષોની સંખ્યા વધુ હતી. ભારતમાં પણ 76 ટકા પુરુષો Coronaથી સંક્રમિત છે ત્યારે તેમાંથી 73 ટકા મૃત્યુ પામનારા પણ પુરુષ જ છે.

Read Also

Related posts

ગુજરાતમાં જુલાઇ મહિના દરમિયાન કોરોનાની ગતિ મંદ પડી, સતત ૧૩ દિવસથી એકપણ મૃત્યુ નહીં

Damini Patel

બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર: આજથી ચેકબુક, કૈશ, ટ્રાંજેક્શન સહિતની સર્વિસના ચાર્જમાં થશે વધારો, આ સુવિધા માટે આપવા પડશે રૂપિયા

Pravin Makwana

બધા નમૂના એક જ પાર્ટીમાં ભર્યા છે: ભાજપના એક મંત્રીએ વધતી મોંઘવારી માટે નહેરૂને જવાબદાર ગણાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!