GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

કોરોના : ટીવી, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન બધુ જ મોંઘુ થઈ જશે

એક તરફ ચીન કોરોના સામે જંગ જીતી અંતે બહાર આવી સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યુ છે ત્યારે બીજી તરફ આ વચ્ચે ભારત માટે થોડી ચિંતા જનક ખબર આવી રહી છે. સૂત્રોનાં મતે, ચીની સપ્લાયર્સ દ્વારા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ સાથે જોડાયેલી ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે. આનાથી ભારત જેવા દેશોનાં નિર્માતાઓને પોતાની પ્રોડકટસનાં ભાવ વધારવા માટે મજબૂર થવું પડશે.

લોકડાઉનમાંથી નિકળ્યા બાદ પણ ભારતની અર્થવ્યવસ્થાને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે

કારણ કે અહીંની કંપનીઓ 80 ટકા કાચો માલ ચીનથી જ મંગાવે છે. આનાથી ન માત્ર ઘરમાં આવતી વસ્તુઓનો ભાવ વધી જશે પરંતુ ટીવી, ફ્રીઝ, એસી, વોશિંગ મશીન બધુ જ મોંઘુ થઈ જશે. જેનાંથી લોકડાઉનમાંથી નિકળ્યા બાદ પણ ભારતની અર્થવ્યવસ્થાને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

READ ALSO

Related posts

ટોસિલિઝૂમેબ ઈન્જેકેશન કૌભાંડ : અમિત મંછારામાનીની સત્તાવાર નિવેદનની કોપીથી થયા અનેક ખુલાસા

Nilesh Jethva

ટીમ ઈન્ડિયાના આ ખેલાડીના બોલ પર ક્લિન બોલ્ડ થઈ છે બોલિવૂડની હસીના, જાતે કર્યો ખુલાસો

Pravin Makwana

કેરળમાં સોનાની તસ્કરીની તપાસ કરશે NIA, કેન્દ્રએ આપી લીલીઝંડી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!