GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કરન્સી નોટ મારફતે પણ કોરોના ન ફેલાય તે માટે અમદાવાદના યુવકે વિકસાવ્યું ખાસ મશીન

કોરોના વાયરસથી બચવા માટે મોટાભાગના લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે ત્યારે અમદાવાદના એક યુવકે કરન્સી નોટ મારફતે પણ કોરોના ન ફેલાય (corona) તે માટે એક ખાસ મશીન વિકસાવ્યું છે. આ કરન્સી મશીનમાં નોટ સેનિટાઇઝ થઇને લોકો સુધી પહોંચે છે. આ ઉપરાંત તેમણે હેન્ડ સેનિટાઇઝ કરવા માટે પણ સેન્સર બનાવ્યું છે. (corona)આ સેન્સર એવું છે કે યોગ્ય પ્રમાણમાં સેનિટાઇઝરનો ઉપયોગ થાય અને બોટલને પણ ન અડવું પડે છે. યુવકે લોકડાઉન દરમ્યાનના ફાજલ સમયમાં પોતાની પાસે રહેલા ઇ-વેસ્ટમાંથી ફ્કત 3 દિવસમાં બંને મશીન તૈયાર કર્યા છે.

એક યુવકે વિકસાવ્યું મશીન

  • કરન્સી મશીનમાં નોટ સેનિટાઈઝર થઈને લોકો સુધી પહોંચે તેના માટે વિકસાવ્યું મશીન
  • હેન્ડ સેનિટાઈઝર કરવા માટે પણ બનાવ્યું સેન્સર
  • યોગ્ય પ્રમાણમાં સેનિટાઈઝરનો ઉપયોગ થાય અને બોટલને અડવું ના પડે તેના માટે વિકસાવ્યું મશીન
  • 3 દિવસમાં બનાવ્યા બંને મશીન
  • લોક ડાઉનમાં ફ્રી સમયમાં પોતાની પાસે રહેલા ઇ વેસ્ટમાંથી તૈયાર કર્યા બંને મશીન

READ ALSO

Related posts

વાવાઝોડાનું સંકટ: પોલીસ અને વહીટીતંત્ર એલર્ટ, સુરક્ષા એજન્સી પણ સતર્ક

pratik shah

કાલુપુર રેલ્વે સ્ટેશન પર કુલીઓને રોકવામાં આવતા ભારે રોષ, અઢી મહિનાથી છે બેરોજગાર

pratik shah

નૌશેરા સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી, સેનાએ 3ને ઠાર કરી દીધા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!