GSTV
Gujarat Government Advertisement

કોરોનાની બીજી લહેરે મચાવી મોટા તબાહી, દેશના વેપાર-ધંધાને થયું 6.25 લાખ કરોડનું નુકશાન

Last Updated on May 4, 2021 by pratik shah

કોરોના વાયરસની બીજી લહેરને કારણે વ્યપાર ધંધાને અત્યંત ખરાબ અસર પહોંચી છે. ત્યારે આ વચ્ચે સરકારે નક્કી કરવું જોઈએ કે સૌથી વધારે શું જરૂરી છે. કેટના જણાવ્યા મુજબ ફક્ત ગત એપ્રિલ મહીનામાં કોવિડ મહામારીને કારણે દેશમાં સ્થાનિક વ્યપાર ધંધાને 6.25 લાખ કરોડ રૂપિયાનું મોટું આર્થિક નુકશાન થયું છે. ત્યારે આ તેનાથી કેન્દ્ર તેમજ સરકારોને પણ અંદાજીત 75 હજાર કરોડનું નુકશાન થયું છે.

સરકારે નક્કી કરવું જોઈએ કે સૌથી વધારે શું જરૂરી

નુકશાન થઈ રહ્યું છે સકલ વ્યપારને

દેશના અંદાજીત સાત કરોડ નાના વેપારીઓના નેતૃત્વના દાવા કરવાવાળા કંફડેરશ ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનું ગણિત કંઈક અન્ય કહી રહ્યું છે. સંગઠને આજે એક નિવેદનમાં જણાવ્યું કે કોવિડ-19ની બીજી લહેરના કારણે વેપાર સંપૂર્ણ રીતે ખરાબ છે. ત્યારે આ સ્થિતિમાં સરકારે નક્કી કરવું પડશે કે શું જરૂરી છે. કેટે જણાવ્યું કે ફક્ત એપ્રિલ મહિનામાં કોવિડ મહામારીને કારણે સ્થાનિક વેપાર ધંધાને 6.25 લાખ કરોડનું નુકશાન થયું છે. તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારોનો પણ અંદાજીત 75 હજાર કરોડનું નુકશાન થયું છે.

52 હજારથી વધુ લોકો થયા છે પ્રભાવિત

કેટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતિયાએ જણાવ્યું કે ફક્ત એપ્રિલ 2021ના દરમ્યાન ભારતમાં 52,926 લોકોના મોત નિપજી ચૂક્યા છે. આ આંકડાઓ વિશઅવ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ માંથી લેવામાં આવ્યા છે. વેપારી નેતાના જણાવ્યા અનુસાર ગત મહિને ખુદારા વેપારને 4.25 લાખ કરોડ જ્યારે કે જથ્થા બંધ વ્યાપલે પણ અંદાજીત 2 લાખ કરોડનું નુકશાન થયું છે. બીજી તરફ વેપાર થાય તો સરકારને પણ ટેક્સ મળે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

રાહુલ ગાંધીનો આકરો પ્રહાર/ સમસ્યાનો વધારો કરી રહી છે ભારત સરકારની રસીકરણની નીતિ, જે ભારત સહન કરી શકે તેમ નથી

pratik shah

કુદરતી આફત/ વાવાઝોડાને લઈ ગૃહરાજ્ય મંત્રી એક્શનમાં, રાજ્યના પોલીસ વડા સહિત 14 જિલ્લાના કલેક્ટર સાથે લીધા મહત્વના નિર્ણયો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!