GSTV

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

Last Updated on July 30, 2021 by pratik shah

કોરોના વાઇરસના ડેલ્ટા વૅરિયન્ટનું સંક્રમણ સતત વધી રહ્યું છે અને હવે સિડનીમાં લૉકડાઉન લાગુ કરવામાં લશ્કરની મદદ લેવામાં આવી રહી છે. ઓસ્ટ્રેલિયામાં જૂન મહિનામાં કોરોનાના ડેલ્ટા વૅરિયન્ટના કેસ સામે આવવાની શરૂઆત થઈ હતી હતી. અત્યાર સુધી 3000 કેસ સામે આવ્યા છે અને નવ લોકો મૃત્યુ પામ્યાં છે.

ઑસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના સૈનિકોને લૉકડાઉન લાગુ કરવા માટેની તાલીમ આપવામાં આવી હતી. જોકે, અનેક લોકો લશ્કરને બોલાવવું કેટલું યોગ્ય છે તેની પણ ચર્ચા કરી રહ્યા છે.

અગાઉ મૅલબર્નમાં પણ લૉકડાઉન માટે સૈન્યની મદદ લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઑસ્ટ્રેલિયાએ 28 ઑગસ્ટ સુધી લૉકડાઉનની જાહેરાત કરેલી છે અને લોકોને અનિવાર્ય કારણોસર જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ચૂંટણીમાં 150 પ્લસના ટાર્ગેટને પૂર્ણ કરવા ભૂપેન્દ્ર પટેલની ટીમને શિરે મોટી જવાબદારી, નવનિયુક્ત મંત્રીઓને દિલ્હી હાઇકમાન્ડની તાકીદ

Dhruv Brahmbhatt

GST કાઉન્સિલ/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા ગુજરાત સહિતના રાજ્યોની ‘ના’, ભાવ ઓછા થવાની આશા નહિવત

Damini Patel

પર્દાફાશ/ પાકિસ્તાનના ઇશારે ભારતમાં મોટા આતંકી હુમલાનું કાવરતું, થયો આ ચોંકાવનારો ખુલાસો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!