GSTV

કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતી વચ્ચે સ્ટાફ સિલેક્શનની પરીક્ષા, અમદાવાદ માં 4 સેન્ટર પર 1097 ઉમેદવાર

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સ્થિતી સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1 હજાર 515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1 લાખ 95 હજાર 917 થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે આ વચ્ચે સ્ટાફ સિલેક્શનની પરિક્ષા યોજાઈ રહી છે. નોંધનીય છે કે તમામ તકેદારીઓ સાથે રાખીને આ પરિક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અમદાવાદમાં 4 સેન્ટર પર 1097 ઉમેદવારો આપી રહ્યા છે. પરિક્ષા, નોંધનીય છે કે કોરાનાન સંક્રમણ વચ્ચે ચુસ્ત તકેદારી સાથે આ પરિક્ષા યોજાઈ રહી છે.

કોરાનાન સંક્રમણ વચ્ચે ચુસ્ત તકેદારી સાથે આ પરિક્ષા યોજાઈ

  • કોરોના સંક્રમણ ને પગલે કરફ્યુનો બીજો દિવસ
  • સ્ટાફ સિલેક્શનની લેવાશે પરીક્ષા
  • અમદાવાદ માં 4 સેન્ટર પર 1097 ઉમેદવાર આપશે પરીક્ષા
  • સવારે 9 વાગે પરીક્ષા કેન્દ્ર માં અપાશે ઉમેદવાર ને પ્રવેશ
  • 10થી 11વાગ્યાની રહેશે પરીક્ષા

હાલ 13 હજાર 285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3 હજાર 846 છે. છેલ્લા 24 કલાકની સ્થિતી  પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.

READ ALSO

Related posts

દેશમાં કોરોનાનો આંકડો/ છેલ્લા 24 કલાકમાં આવ્યા 41,810 નવા કેસ, 496 લોકોના થયા મોત

Pravin Makwana

24 હજાર અમદાવાદીઓ ઘરમાં કેદ, દર્દીની માવજતના મામલે તંત્ર ઊણું ઊતર્યું: તંત્ર વિરુદ્ધ રોજેરોજ ફરિયાદોનો ઢગલો

pratik shah

Mann Ki Baat: આજે ‘મન કી બાત’માં દેશને સંબોધન કરશે વડાપ્રધાન, કોરોના વેક્સીન અને ખેડૂત આંદોલનના મુદ્દા પર સૌની નજર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!