GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

બ્રિટનમાં coronaનું ભયાનક સ્વરૂપ, સરકારી આંકડા કરતા મૃત્યુ આંક ૨૪ ટકા જેટલો ઊંચો હોવાની આશંકા

પાકિસ્તાન

બ્રિટનમાં Coronaનો ભોગ બનેલા લોકો હોસ્પિટલના આંકડાં કરતાં ૨૪ ટકા વધારે છે એવું બ્રિટિશ સરકારના અહેવાલમાં કહેવાયું હતું. ધારણાં કરતાં વધારે લોકોએ હોસ્પિટલની બહાર દમ તોડી દીધો હોવાની શક્યતા બ્રિટને વ્યક્ત કરી હતી.બ્રિટનમાં Coronaનો ફેલાવો સતત વધતો જાય છે. ૨૨,૦૦૦ કરતા વધુના રીપોર્ટ્સ પોઝિટિવ આવી ચૂક્યા છે અને એ સિવાયના સેમ્પલનું રીઝલ્ટ પેન્ડિંગ છે. એ બધા વચ્ચે નેશનલ સ્ટેટીસ્ટિક્સના કહેવા પ્રમાણે બ્રિટનમાં હોસ્પિટલોના આંકડા કરતા મૃત્યુ આંક ૨૪ ટકા જેટલો ઊંચો છે.

corona

Coronaના 40 દર્દીઓેએ હો્સ્પિટલની બહાર જ દમ તોડ્યો

સરકારી અહેવાલ પ્રમાણે દર્દીના ડેથ સટફિકેટમાં કોવિડ-૧૯નું કારણ ૨૦મી માર્ચ પછી વધારે સ્પષ્ટ રીતે બતાવવામાં આવે છે, પરંતુ એ પહેલાં પણ લગભગ ૪૦ જેટલાં દર્દીઓ આવા જ લક્ષણોથી હોસ્પિટલની બહાર મૃત્યુ પામી ચૂક્યા છે.

અહેવાલમાં તો ત્યાં સુધી દાવો થયો હતો કે બ્રિટનની હોસ્પિટલોના વાસ્તવિક આંકડા કરતા ૨૪ ટકા વધુ મોત થયા છે. એ રીતે ગણતરી થાય તો બ્રિટનમાં Coronaના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૨૦મી માર્ચ સુધીમાં જ ૧૮૦૦ને પાર પહોંચી ગયો હોવાની શક્યતા હતી.

corona

બ્રિટિશ સરકારના સ્ટેટીસ્ટિક્સના કહેવા પ્રમાણે દરેક શંકાસ્પદ પેશન્ટના મૃત્યુ પાછળ Corona જવાબદાર હોય એવું સટફિકેટમાં હોતું નથી, કારણ કે મૃત્યુ વખતે શરીરમાં બીજો કોઈ રોગ માથું ઊંચકે છે, જેમ કે ન્યૂમોનિયા. પરંતુ હકીકત એ છે કે Coronaના કારણે એ રોગ વકરે છે અને એટલે જે તે પેશન્ટના મૃત્યુનું ખરું કારણ Corona જ હોય છે.

Read Also

Related posts

હવે રાહુલ અને સોનિયા મોદીની કરશે ઉંઘ હરામ, જો અભિયાન ચાલ્યું તો ખાતામાં આવશે રૂપિયા 10 હજાર

Ankita Trada

કોરોના રોગચાળો અને સરહદ પર તણાવ: ચીનીઓને ભારતમાંથી ખસેડી લેવા જિનપિંગનો આદેશ

Mansi Patel

ગુજરાતમાં 20 દિવસ પછી બીજી વખત 400થી વધારે અને અમદાવાદમાં 300થી વધુ કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!