GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

કોરોનાવાયરસનો ભરડો: વડોદરામાં દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સમાં વાયરસનાં લક્ષણ

વડોદરામાં કોરોનાવાયરસનાં દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર્સમાં પણ કોરોના વાયરસના લક્ષણ જોવા મળ્યા છે. વડોદરાના 3 ડોક્ટર્સને આજવા રોડ પરના કોરેન્ટાઇન સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.

ત્યારે બીજી તરફ સેન્ટ્રલ જેલના કેદીમાં પણ કોરોના વાયરસનાં લક્ષણો જતા તેમને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. તો આઇસોલેશન વોર્ડનો સર્વન્ટ પણ શંકાસ્પદ જણાઇ આવ્યા છે.

કોરોના વાયરસના કુલ  36 પોઝિટીવ કેસ નોંધાયા

અમદાવાદ સિવિલમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દર્દીઓની તપાસ અને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.  તો વળી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની સ્થિતિ છે. પરંતુ સરકારના  આદેશ બાદ જરૂરી ચીઝ વસ્તુઓની સપ્લાઈ શરૂ રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

કોરોના: અમદાવાદ શહેરનો રિકવરી રેટ દેશનાં અન્ય શહેરો કરતા વધુ, શહેરનો રિકવરી રેટ 69 ટકા

pratik shah

વિશ્વમાં જીવલેણ વાયરસથી સંક્રમિતોની સંખ્યા 66 લાખને પાર, 3 લાખથી વધુને ભરખી ગયો

pratik shah

રાજ્યમાં હવે ખાનગી લેબોરેટરીમાં પણ થઈ શકશે કોરોનાના ટેસ્ટ, આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!