GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

જીવલેણ વાયરસે અમદાવાદ જિલ્લામાં કસ્યો સંકજો, છેલ્લા 24 ક્લાકમાં વધુ 19 કેસ નોંધાયા

રાજ્યમાં જીવલેણ વાયરસનો ભરડો યથાવત છે , ત્યારે આ ઘાતક વાયરસે અમદાવાદ જિલ્લામાં પગપેસારો કર્યો છે. કોરાના વાયરસે દરેક તાલુકાને પેતાના ભરડામાં લીધો છે. અત્યાર સુધી દેત્રોજ તાલુકામાં એકપણ કેસ નોંધાયો નહોતો ત્યાં સોમવારે એકસામટા ત્રણ કેસ સામે આવ્યા હતા. સોમવારે વધુ 19 કેસ નોંધાવાથી તંત્ર હરકતમાં આવ્યું છે.

અમદાવાદ જિલ્લામાં પગપેસારો કર્યો

છેલ્લા ૨૪ કલાકમાં જિલ્લામાં વધુ ૧૯ કેસ નોંધાતા કુલ કેસનો આંકડો ૨૩૯ થઇ ગયો છે. તેમાંથી અત્યાર સુધીમાં ૧૪ લોકોએ તેમનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. દસક્રોઇમાં સૌથી વધુ ૮૭ કેસ, ધોળકામાં ૮૨ કેસ નોંધાયા છે. ધોલેરા તાલુકામાં ફક્ત ૧ કેસ નોંધાયો છે.સોમવારે દેત્રોજ તાલુકામાં ભંડોકા ગામમાં ૨૫ વર્ષીય યુવક, વાસણા ગામે ૪૫ વર્ષીય પુરૂષ અને રામપુરા ગામમાં ૪૫ વર્ષીય પુરૂષ કોરોના પોઝિટિવ આવ્યા છે. માંડલમાં ટ્રેન્ટ ખાતે ૬૦ વર્ષીય પુરૂષને કોરોના થયો છે.

કુલ 17217 દર્દી નોંધાયા, 1063 દર્દીઓનાં મોત અને 10780 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,4948647708
સુરત1659711128
વડોદરા107439616
ગાંધીનગર28514161
ભાવનગર1228103
બનાસકાંઠા114587
આણંદ1011084
અરવલ્લી1115103
રાજકોટ115370
મહેસાણા120573
પંચમહાલ891072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ80663
ખેડા68454
સાબરકાંઠા106354
જામનગર54337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36028
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33023
વલસાડ40114
નર્મદા18015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30023
નવસારી25012
પોરબંદર1224
સુરેન્દ્રનગર39116
મોરબી403
તાપી603
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,217106310,780

સાણંદમાં શ્રી કલોંગી એપાર્ટમેન્ટમાં, વિરમગામમાં મોટીવાસ ફળી, મલીવાળમાં, સાણંદ ગામમાં, બોપલ, ધોળકામાં જુની શાક માર્કેટ, મહાલક્ષ્મી માતાની પોળ, ભુમલી ખાતે એક-એક કેસ નોંધાયા છે. બાવળામાં ઉમિયાપાર્ક સોસાયટી, ધંધૂકામાં રાયકા-વાગડ, સલાસર અને ખરાડ ગામમાં, ઘુમામાં મળીને આજે કુલ ૧૯ કેસ નોંધાયા હતા.

અમદાવાદ જિલ્લામાં કન્ટેનમેન્ટ વિસ્તારની યાદી
તાલુકોકન્ટેનમેન્ટ વિસ્તાર
બોપલ પાલિકાનારાયણ પાર્ક-૨, ભવ્ય પાર્ક(ડાયમંડ), રાધે કિષ્ણા રો હાઉસ, સ્ટર્લિંગ સીટી, શ્રી શરણમ ફ્લેટ, સન ઓપ્ટીમા, અભિષેક સોસાયટી, સોમેશ્વર રેસીડેન્સી, કદમ ફ્લેટ, ન્યુયોર્ક દર્શન
ધોળકાસોનીવાડ, ઉન્ડાપાડા, વેજલપુર, ગોલવાડ, ધોળકા
વિરમગામમાંડળીયા ફળી, પંચકલા વિરમગામ
ધંધૂકાશાંતિવન , ખોડિયાર, અધેશ્વર અને પ્રોફેસર સોસાયટી, કૈલાસનગર, ધંધૂકા
સાણંદરાધે વંદન, સાણંદ, ડાભી ફળી, ચોરપા, મોડાસર, મધુવન રેસિડેન્સી, મોરૈયા
દસક્રોઇઓબીસી લાઇન ઇન્દિરા વસાહત હુડકો કઠવાડા, ગોકુલ નંદ કણભા
માંડલરાણીપુરા, માંડલ
(નોંધઃ જિલ્લામાં ૨,૨૩૯ મકાનોના ૮,૪૫૩ લોકો કન્ટેનમેન્ટ વિસ્તાર હેઠળ છે.)

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ સોમવારે સાણંદ, ધોળકા,બાવળાના કન્ટેનમેન્ટ ઝોનનીમુલાકાત લીધી

જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ સોમવારે સાણંદ, ધોળકા,બાવળાના કન્ટેનમેન્ટ ઝોનનીમુલાકાત લીધી હતી. લોકોને તેમજ કોરોના વોરિયર્સને મળીને તેઓએ સ્થિતિની સમીક્ષા કરી હતી. ધોળકા ટાઉનમાં સૌથી વધુ કેસ હોવાથી ત્યાંના વેપારીઓએ સ્વૈસ્છિક રીતે સવારના ૮ થી બપોરના ૧૨ વાગ્યા સુધી જ દુકાનો ખોલવાનો અને ઓડ-ઇવન પધ્ધતિનો અમલ કરવાનો નિર્ણય લીધો હોવાનંહ ડીડીઓએ જણાવ્યું હતું. ડીડીઓએ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી પાન મસાલા ખાઇને જાહેરમાં થૂંકનારાઓને દંડવાની સુચના આપી હતી. સનાથલ પીએચસીના હેલ્થ વિભાગના સ્ટાફની કામગીરી બિરદાવાઇ હતી. જિલ્લામાં હાલમાં રોજના એક હજાર સેમ્પલો લેવાની કામગીરી ચાલી રહી છે.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!