GSTV

coronavirusને કારણે ગાંધીઆશ્રમ પણ આવતીકાલથી 29 માર્ચ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય

Last Updated on March 18, 2020 by pratik shah

વિશ્વ આરોગ્ય સંસ્થા (coronavirus) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ (who)ને coronavirus ને વૈશ્વિક મહામારી જાહેર કરી છે. ત્યારે coronavirusને વધતો અટકાવવા માટે વૈશ્વિક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે..તેના ભાગરૂપે અમદાવાદમાં આવેલો ગાંધીઆશ્રમ પણ આવતીકાલથી 29 માર્ચ સુધી મુલાકાતીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વ્યાપક જનહિતમાં લેવાયેલા આ નિર્ણયથી મુલાકાતીઓને ઉભી થનારી અગવડ અંગે ( coronavirus )સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટે દિલગીરી વ્યકત કરી છે.

coronavirusની સારવાર કરતા ડોક્ટરનું ચેકઅપ કરાવું પડે તો નવાઇ નહી

વધારે ચિંતાની વાત એ છે કે, coronavirus બે દર્દીઓની સારવાર કરી રહેલા 22 ડોક્ટરોની ટીમમાં આ ડોક્ટર તૈનાત હતા. આમ હવે આ ડોક્ટરોની ટીમને પણ મેડિકલ ચેક અપ કરાવવુ પડે તેવી સ્થિતિ સર્જાય તો નવાઈ નહી. જોકે કેજીએમયુ હોસ્પિટલના સત્તાધીશોનુ કહેવુ છે કે, ડોક્ટરની હાલત સ્થિર છે અને ચિંતા કરવા જેવુ કશું છે નહી.

વડોદરા મહાનગર પાલિકા દ્વારા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાની જાહેરાત

કોરોનાવાયરસ(coronavirus) ને ફેલાતો રોકવા વડોદરા મહાનગર પાલિકા દ્વારા સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.શહેર માં આવેલો સયાજીબાગ એ મધ્ય ગુજરાત નો સૌથી મોટો બાગ છે જ્યાં મોટી સંખ્યામાં સમગ્ર રાજ્ય તેમજ રાજ્ય બહાર થી સહેલાણીઓ મુલાકાત લેતા હોય છે,કોરોના વાઇરસ એ લોકો માં ભય નો માહોલ ઉભો કર્યો છે ત્યારે પાલિકા દ્વારા આજથી 29 તારીખ સુધી પ્રાણી સંગ્રહાલય બંધ રાખવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave

અફઘાનિસ્તાને કર્યુ સતર્ક: લશ્કરે તોઈબા તાલિબાનના વિસ્તારમાં બનાવી રહ્યું છે ઠેકાણું, ભારત વિરોધી ઘટનાઓને આપી શકે છે અંજામ

Zainul Ansari

યુએન રિપોર્ટ / આતંકવાદીઓમા સ્વર્ગ બની રહ્યું છે અફઘાનિસ્તાન, પાકિસ્તાન માટે પણ બની શકે છે માથાનો દુ:ખાવો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!