રાજ્યના પુરવઠા વિભાગના સચિવ (corona) અશ્વિની કુમારે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે, રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ દ્વારા કેબિનેટ બેઠક મળી હતી. જેમા (corona)કોરોનાની બીમારી અંગે ચર્ચા કરવામાં આવી.
23 લાખ લાભાર્થીઓના મળ્યો આ લાભ
રાજ્યમાં એનએસએફ કાર્ડધારકોને સહાય આપવામા આવી છે. આજથી અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠાના લાભાર્થીઓને સહાય ચુકવવામાં આવી છે.
પુરવઠા વિભાગના સચિવ અશ્વિની કુમારનું નિવેદન
અત્યાર સુધીમાં 23 લાખ લાભાર્થીઓના ખાતામાં નાણા જમા કરાવવામાં આવ્યા છે. અશ્વિનિ કુમારે વધુમાં જણાવ્યુ હતુ કે, રાજ્યમાં 34 હજાર ઉદ્યોગને શરૂ કરવાની મંજૂરી આપી છે. જે જિલ્લામાં કોરોનાના વધુ કેસ નોંધાયા છે. ત્યા અધિકારીઓની જવાબદારી સોંપવામાં આવી છે. તો રાજ્યમાં દૂધ અને શાકભાજીનો જથ્થો પુરતા પ્રમાણમાં છે.
READ ALSO
- જૂનાગઢ/ ભૂખ હડતાળ પર ઉતરેલા વેટરનરી ઇન્ટર્ન તબીબોમાંથી 2ની તબિયત લથડી, સિવિલ હોસ્પિટલમાં દાખલ
- ઉર્વશી રૌતેલાએ ઋષભ પંતને આપ્યો જડબાતોડ જવાબ, ‘છોટુ ભૈયા’ કહેતા કહ્યુ- હું મુન્ની નથી જે બદનામ…
- કેન્દ્ર સરકાર તેલંગણા સાથે ભેદભાવ કરતી હોવાનો કેસીઆરનો આરોપ
- મફત શિક્ષણ, પીવાનું પાણી અને સ્વાસ્થ્ય સેવા ઉપલબ્ધ કરાવવી એ ફ્રી રેવડી નથી વેલ્ફેર સ્ટેટની જવાબદારી છે
- 28 ઓગસ્ટે તોડી પડાશે નોઈડાના વિવાદિત સુપરટેકના ટ્વિન ટાવર્સ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી