દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે (CORONA) તેને ઘ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉન છે. ત્યારે આવી પરિસ્થિતિ માં પણ અમદાવાદમાં કેસો સતત વઘી રહ્યા છે. જેમા પોલીસ પણ કડક હાથે લોકડાઉનનું (CORONA) પાલન કરાવી રહી છે. છતાં અમદાવાદથી આઇસર ટ્રકમાં દસથી વધુ લોકો બગોદરા સુધી પહોંચી ગયા. આ તમામ લોકો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાંથી આવ્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.
કોરોનાના કેસમાં સતત વધારો
તપાસ દરમ્યાન જાણવા મળ્યું કે આઇસર આગળ ખેડા નડીયાદના મેજીસટ્રેટના સીક્કાવાળું લેબલ મારેલું જોવા મળ્યું.. પોલીસને શંકાસ્પદ જણાતા આઈસર ટ્રક રોકાવી જ્યાંથી આવ્યા હતા ત્યાં જવા રવાના કર્યા.. સવાલ એ થાય છે કે જો આ રીતે અમદાવાદમાંથી ગામડામાં લોકો આવશે તો કોરોનાના કેસ ગામડાઓમાં ફેલાતા વાર નહી લાગે. જેને લઈને ગામડાના લોકોમાં ભય ફેલાયો છે.
READ ALSO
- વલસાડ / ઉમરગામ GIDCમાં એક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો
- ‘ગદર- 2’ નો સીન લીક થયો, આ વખતે સની દેઓલ હેન્ડપંપ નહીં આખો થાંભલો ઉખાડતા દેખાશે
- મોટો નિર્ણય / અમદાવાદ DEOએ કર્યો પરિપત્ર, સ્કૂલ ડ્રોપ કરનાર વિદ્યાર્થીઓને શોધીને પ્રવેશ અપાશે
- ફ્લાઈંગ એન્જલ ‘પીટી ઉષા’ થયા ભાવુક કહ્યું, મારી એકેડેમી પર થઇ રહ્યો છે બળજબરી કબજો
- અમેરિકા ચીનના એર બ્લૂનને કેમ નષ્ટ ન કરી શક્યુ? જાણો કારણ