GSTV

ભારતના લોકો હર્ડ ઇમ્યુનિટિથી ઘણા દૂર, આપણે કોરોનાના નિયમોનું ગંભીરતાથી પાલન કરવું જોઈએ

Corona

ભારતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. તો સાથે જ એક રિપોર્ટના દાવા મુજબ ભારતમાં કોરોનાનો રિકવરી રેટ 80 ટકાથી વધારે પહોંચ્યો છે. તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન હર્ષવર્ષધને હર્ડ ઈમ્યુનિટિ પર મહત્વનનું નિવેદન આપ્યુ.. તેમણે કહ્યું છે કે ભારતમાં હર્ડ ઇન્યુનિટિ હજુ સુધી વિકસિત થઇ નથી અને હર્ડ ઇમ્યુનિટિ વિકસિત થવામાં હજુ ઘણી વાર લાગશે.

હર્ષવર્ધને સીરો સર્વેના બીજા રિપોર્ટનો સંદર્ભ આપીને કહ્યું કે, ભારતના લોકો હર્ડ ઇમ્યુનિટિથી ઘણા દૂર છે. આપણે કોરોના વાયરસ પ્રત્યે બેદરકાર થવાને બદલે ગંભીરતાથી નિયમોનું પાલન કરવું જોઇએ. તો લોકોને ફરીથી કોરોનાનો ચેપ લાગે છે તે અંગે તેમણે કહ્યું કે આઇસીએમઆર કોરોનાના બીજી વખતના ચેપ અંગે સંશોધન કરી રહ્યું છે.

READ ALSO

Related posts

બોલિવૂડમાં ડ્રગ્સ કનેકશન: દીપિકા પાદુકોણની મેનેજરના ઘરે એનસીબીના દરોડા

pratik shah

હાથરસ ગેંગરેપ કેસ: અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખ હેઠળ થાય સીબીઆઈ તપાસ, સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

pratik shah

આ વખતે ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રકિયા માત્ર રહી ગઈ ફોર્માલિટી, ખેડૂતોએ આ કરાણે ન દેખાડ્યો રસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!