GSTV

કાળમુખો કોરોના: સ્પેનમાં કોરોનાથી મૃત્યુંઆંક 19થી વધુ, છેલ્લા 24 ક્લાકમાં 551નાં મોત

Last Updated on April 17, 2020 by pratik shah

સ્પેનમાં કોરોનાથી ૨૪ કલાકમાં 551 (corona) લોકોના મોત થયા. જ્યારે અત્યાર સુધીમાં (corona)19 હજારથી વધારે લોકો મોતને ભેટ્યા.. સ્પેનમાં 1.84 લાખથી વધુ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમેરિકા બાદ સ્પેનમાં સૌથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે., સ્પેનમાં સતત વધી રહેલા કેસ વચ્ચે સરકારે કેટલાક નિયમો કડક કર્યા છે. તો કેટલાક શહેરમાં લોકડાઉનની પણ સ્થિતિ જોવા મળી રહી છે.

24 કલાકમાં સૌથી વધુ નવા સંક્રમણવાળા દેશ

દેશકુલ કેસનવા કેસ
અમેરિકા677,056+29,053
ફ્રાન્સ165,027+17,164
ટર્કી74,193+4,801
બ્રિટન103,093+4,617
સ્પેન184,948 +4,289

24 કલાકમાં આ દેશોમાં સૌથી વધુ મોત

દેશકુલ મોત24 કલાકમાં મોતનો આંકડો
અમેરિકા34,580+2,137
બ્રિટન13,729+861
ફ્રાન્સ17,920+753
ઇટલી22,170+525
સ્પેન19,315 +503

જાણો 24 કલાકમાં દુનિયામાં Coronaના કારણે શું-શું બદલાયુ?

વિશ્વભરના Corona વાયરસને કારણે, રોજ નવા બદલાવ જોવા મળી રહ્યા છે. યુ.એસ.ના ન્યૂ યોર્કમાં લોકડાઉન 15 મે સુધી લંબાવવામાં આવ્યું છે. ન્યૂયોર્કના રાજ્યપાલે આ માહિતી આપી. આ અગાઉ ન્યૂયોર્કના રાજ્યપાલે ત્યાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ન્યૂયોર્ક અમેરિકામાં Corona વાયરસનું કેન્દ્ર બન્યું છે.

Corona

દુનિયામાં અમેરિકા હવે કોરોનાનુ એપી સેન્ટર બન્યુ છે. કોરોના કારણે અહી ૩૪ હજારથી વધુ લોકોના મોત થયા છે. જ્યારે કે ૬.૭૭ લાખ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે.  કોરોનાના વધતા કે, બાદ ટ્રમ્પની સરકાર અમેરિકામાં વિરોધીઓના નિશાને આવી છે.  દુનિયામાં સૌથી વધારે કોરોનાથી પ્રભાવિત દેશ હવે અમેરિકા છે. અમેરિકામાં કોરોનાના વધતા કેસ  બાદ ટ્રમ્પ સરકારની ચિંતામાં વધારો થયો છે. તો બીજી તરફ અર્થવ્યવસ્થાને બચાવવાનો અમેરિકા સામે મોટો પડકાર છે.

READ ALSO

Related posts

બિહારના પૂર્વ CM માંઝીની વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- ‘શ્રીરામ મહાપુરૂષ કે જીવિત વ્યક્તિ હતા, એવું નથી માનતો’

Damini Patel

ઓસ્ટ્રેલિયા/ મેલબોર્નમાં લોકડાઉન વિરોધી હિંસક દેખાવો, ત્રણ પોલીસ અધિકારીઓને ઇજા, 62ની ધરપકડ

Damini Patel

અત્યંત આધાતજનક સમાચાર: દુર્લભ ગણાતા પેંગ્વિન પર મધમાખીઓએ હુમલો કરતા 63 પક્ષીઓના મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!