સુપ્રીમ કોર્ટમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, સર્વોચ્ચ અદાલતમાં એક સાથે 5 ન્યાયાધીશો કોરોનાથી સંક્રમિત
એક તરફ રાજધાની દિલ્હી સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં રાજકીય નેતાઓ, ન્યાયાધીશો પણ કોરોનાની ચપેટમાં...