GSTV
Gujarat Government Advertisement

કોરોના: બીજી લહેરમાં ગામડાઓ આફતની તલવાર, સરકારે જાહેર કરી ખાસ માર્ગદર્શિકા

Last Updated on May 16, 2021 by Pritesh Mehta

કોરોનાની બીજી લહેરમાં વાયરસ ગામડાઓમાં ખાસ્સો કહેર વર્તાવી રહ્યો છે. તેના પર કાબૂ મેળવવા માટે સરકારે માર્ગદર્શિકા બહાર પાડી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી આ નવી માર્ગદર્શિકામાં ગ્રામીણ વિસ્તારો ઉપરાંત શહેરના બહારના વિસ્તારો અને જનજાતીય વિસ્તારો માટે પણ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.

કોરોના

જે હેઠળ અન્ય ઉપાયોની સાથે સાથે ગ્રામીણ સ્તરે કોવિડના મેનેજમેન્ટ માટે સ્વાસ્થ્યની માળખાગત સુવિધાઓની દેખરેખ, કોરોના તપાસ અંગે પણ નિર્દેશ અપાયા છે. આ સાથે જ ઘર પર કમ્યુનિટી બેઝ્ડ આઈસોલેશનની પણ વાત કરાઈ છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકોમાં ઓક્સિજનનું લેવલ ઓછું મળે કે જેમને અન્ય બીમારીઓ છે તેમને જિલ્લા હોસ્પિટલો કે અન્ય મોટી હોસ્પિટલોમાં મોકલવાનું કહેવાયું છે.

કેસ

આ સાથે CHO ને રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવા માટે તાલીમ આપવાનું કહેવાયું છે. આ બાજુ કોરોના સંક્રમિત દર્દી જો ઘર પર જ ક્વોન્ટિન થાય તો તે સંજોગોમાં તેમણે મંત્રાલય દ્વારા જારી કરાયેલા તમામ પ્રોટોકોલનું પાલન કરવાનું જરૂરી રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!