GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

ભારતીય વિદ્યાર્થીઓએ બનાવ્યો અનોખો રોબોર્ટ, કોરોના વોર્ડને સેનિટાઈઝ કરવાની સાથે દર્દીઓને દવા પણ આપશે

sanitizer

હોસ્પિટલના કોરોના વોર્ડને સેનિટાઈઝ કરવા માટે નોલેજ પાર્ક સ્થિત શારદા વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ એક રોબોર્ટ બનાવ્યો છે. આ રોબોટ સેનેટાઈઝ્ડ કરવાની સાથે દર્દીઓને દવા પણ આપશે. જેનાથી નર્સિંગ સ્ટાફમાં સંક્રમણનું પ્રમાણ ઘટશે. આ રોબોટ 5 થી 10 કિલો વજન ઉપાડવામાં સક્ષમ છે. વિવિ મેડિકલ કોલેજ સ્થિત હોસ્પિટલમાં બનાવવામાં આવેલા કોરોના આઈસોલેશન વોર્ડમાં તેને પ્રયોગ કરવામાં આવશે.

આ કામ માટે કોઈ સ્ટાફની જરૂર નહી પડે

કોરોનાને હરાવવા શારદા વિશ્વ વિદ્યાલયના કંમ્પ્યૂટર સાઈન્સના વિદ્યાર્થી નિશાંત શર્મા અને ઈલેક્ટ્રોનિક્સ વિભાગના વિદ્યાર્થી અતુલ કુમારે આ રોબોટ તૈયાર કર્યો છે. બેટરી સંચાલિત આ રોબોટને રિમોટ દ્વાર સંચાલિત કરી શકાય છે. તેમા સેનિટાઈજર જેટ લગાવવામાં આવ્યું છે. જેવો કોઈ વ્યક્તિ તેનો હાથ આગળ રાખશે, આ રોબોટ તેના હાથમાં સેનિટાઈજર આપી દેશે. આ કામ માટે કોઈ સ્ટાફની જરૂર નહી પડે.

કોરોના વાયરસ સક્રિય થતા તેનામાં વધારે સંશોધન કરવામાં આવ્યું

સાથે બીજા લોકોને દવા કે અન્ય કોઈ વસ્તુ આપવા પણ સક્ષમ છે. વિદ્યાર્થીઓ આ રોબોટ પર ગયા વર્ષથી કામ કરી રહ્યા હતા. કોરોના વાયરસ સક્રિય થતા તેનામાં વધારે સંશોધન કરવામાં આવ્યું. જેના કારણે આ રોબોટ મેડિકલ સ્ટાફને સહયોગ કરવામાં સક્ષમ થઈ ગયો.

READ ALSO

Related posts

જૈન સમાજના સંતોને વિહાર દરમિયાન અડચણ ઉભી ન થાય તે માટે મુખ્યમંત્રી એહકારાત્મક પગલાં લેવાની તત્પરતા દર્શાવી

pratik shah

કોરોનાની મહામારી વચ્ચે કોંગ્રેસ ‘સ્પીક અપ ઇન્ડિયા’ કેમ્પેઇન કરશે શરૂ, લોકોને પડતી હાલાકીનો મુદ્દો ઉઠાવશે

pratik shah

જામનગર પોલીસ દ્વારા એલર્ટ સીટીઝન એપ્લીકેશન બનાવવામાં આવી, તાત્કાલિક મળે છે માહિતી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!