GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોનાથી બચાવવા આવ્યો રોબોર્ટ

દેશમાં હવે કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટર અને સ્વાસ્થ્ય કર્મચારીઓ પણ વાયરસથી સંક્રમિત થઇ રહ્યા છ. તેવામાં ડોક્ટર અને અન્ય હેલ્થ કર્મચારી જો વાયરસની ઝપેટમાં આવી જાય તો અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાના હ્યુમનોઇડ રોબોટ ઉપયોગ થઇ શકે. આ રોબોટ ડોક્ટર, હેલ્થકેર કર્મચારીઓની દેખરેખની સાથે સાથે વોર્ડને વિષાણુમુક્ત કરવામાં મદદ કરશે.

જરૂરિયાત મુજબ સંશોધિત કરવામાં આવ્યો છે

મિલાગ્રો હ્યુમન ટેક દ્વારા કોવિડ-19 વોર્ડમાં હ્યૂમનોઇડ રોબોટ મિલગ્રો ELF સ્થાપિત કર્યો છે. આ રોબોટને અતિથી ભાવ માટે ડિઝાઇન કરાયો હતો. તેને હવે સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રની જરૂરિયાત મુજબ સંશોધિત કરવામાં આવ્યો છે. મિલગ્રોના સંસ્થાપક અને અધ્યક્ષ રાજીવ કરવાલના જણાવ્યા પ્રમાણે આ રોબોટનો ઉપયોગ વાસ્તવિક સંક્રમણ વોર્ડમાં કરી શકાય છે. તે વીડિયો મારફત ડોક્ટર અને દર્દી વચ્ચેના અંતરને પણ દૂર કરે છે. (પ્રતિકાત્મક તસવીર)

READ ALSO

Related posts

રાજ્યના ખેડૂતો માટે મહત્વની જાહેરાત, ખરીફ સિઝન માટે આ તારીખથી મળશે નર્મદાનું પાણી

Nilesh Jethva

તમારું આધારકાર્ડ બનાવટી છે કે નહીં તે આ રીતે શોધો, કંપનીઓ આ રીતે સાચા-ખોટાની કરે છે ચકાસણી

Dilip Patel

5 કલાકમાં જ એક મિલિયન ફોલોવર્સ બનાવનાર અભિનેત્રી નગ્ન ફોટાની હરાજી કરી આ માટે મેળવશે નાણાં

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!