GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

કોરોનાના સંકટ સામે સરકારે કરી વધુ એક જાહેરાત, 24 કલાક વીજળી સાથે બિલમાં મળશે આટલી રાહત

ઈલેક્ટ્રીસીટી

કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં થયેલા લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારે વીજળી કંપની માટે પેકેજ જાહેર કર્યા છે. 24 કલાક વીજળી ઉપલબ્ધ કરાવવા અને બિલ લેટ થાય તો કોઈ ચાર્જ વસુલવામાં નહી આવે. સરકાર તરફથી જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગ્રાહકો આવતા ત્રણ મહિના સુધી લાઈટ બિલ ભરવા સક્ષમ જણાતા નથી.

દેશમાં વેપાર ધંધા ઠપ

એટલા માટે વિજળી કંપનીએ પાસે રોકડની અછત સર્જાશે જેને લઈને ઉર્જા મંત્રાલયે કંપનીઓ માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન છે. જેના કારણે દેશમાં વેપાર ધંધા ઠપ પડ્યા છે. કંપનીઓને નુકશાન ભોગવવું પડી રહ્યું છે.

ઘણા મોટા નિર્ણયો લીધા

એટલા માટે સરકાર છેલ્લા ત્રણ દિવસોમાં ઘણા મોટા નિર્ણયો લીધા છે. સરકારે મફત કરિયાણાની સાથે હોમ લોન, કાર લોન અને ક્રેડિટ કાર્ડના બિલ ભરવામાં રાહતા જેવા અનેક નિર્ણયો કર્યા છે.

ગ્રાહકોને કેવી રીતે મળશે ફાયદો

CERC વિજળી ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ પર લેટ ચાર્જ, સર ચાર્જ વગેરે નહી લગાવે. અને સાદી ભાષામાં કહેવામાં આવે તો ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ ગ્રાહકો પાસેથી પણ લેટ ફી નહી લે.

બાદમાં ભરી શકો છો

જો તમે અત્યારે બિલ ભરવા સક્ષમ ના હોય તો બાદમાં ભરી શકો છો. જેના પર કોઈ એકસ્ટ્ર ચાર્જ નહી વસુલવમાં આવે. આવા પ્રયત્નો દ્વારા સરકારનો ઉદ્શ્ય દેશમાં 24 કલાક વિજળી આપવાનો છે.

READ ALSO

Related posts

બાળકોને શાળાએ મોકલવાના નિયમો થયા તૈયાર, સ્કૂલ સાથે વાલીની પણ નકકી કરાઈ જવાબદારી

Dilip Patel

કોરોનાનો ભરડો: ધારાસભ્ય બલરામ થવાની અને કોંગ્રેસનાં નેતા ડોક્ટર અમિત નાયકનો રિપોર્ટ પોઝિટીવ, તંત્ર હરકતમાં

pratik shah

50 વર્ષની ઉંમરે શ્રીદેવીએ કરાવ્યુ હતું બોલ્ડ ફોટો શૂટ, ફોટો રાતોરાત થયા ગતા વાયરલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!