GSTV
Gujarat Government Advertisement

દુનિયાના સૌથી ઉંચા પર્વત પર પહોંચ્યો કોરોના: માઉન્ટ એવરેસ્ટ પર કોરોનાનો કહેર, કેટલાય લોકો થયા છે સંક્રમિત

Last Updated on May 7, 2021 by Harshad Patel

 કોરોના વાયરસ મહામારીએ દુનિયાની સૌથી ઊંચી ટોચને પણ છોડી નથી. નોર્વેજિયન પર્વતારોહકોની સાથે- સાથે એપ્રિલના અંતમાં માઉન્ટ એવરેસ્ટ પર કોરોનાનું સંક્રમણ થઈ ગયું, વાયરસ ને પર્વતારોહકોની દુનિયાની સૌથી ઊંચા શીખર ધૌલાગિરી – 345 એવરેસ્ટ પર્વતની ટોચે અસર પહોંચાડી દીધી છે.

19માંથી 7 પોઝીટીવ 12ની તપાસ બાકી

ટૂર ઓપરેટર સેવન સમીટ્સ ટ્રેક મિંગમા શેરપાના ચેરપર્સને એક રીપોર્ટમાં કહ્યું છે કે, ઓછામાં ઓછા 19 લોકોને પહાડના શિખરો પરથી નીકાળ્યા ગયા છે. જેમાંથી સાત લોકો  કોરોના પોઝીટીવ મળી આવ્યા છે. 12 ની તપાસ થવાની બાકી છે. પોલિસ પર્વતારોહી પાવેલ માઈકેલ્સ્કી ના ફેસબુક પોસ્ટ મુજબ  કોરોના પોઝીટીવ મળી આવ્યા પછી એવરેસ્ટ પર પણ 30 લોકોને બેસ કૈંપથી રેસ્કયુ કરવામાં આવ્યા.

ગત વર્ષે મહામારીએ એવરેસ્ટ પર પર્વતારોહણ બંધ કર્યું હતું

વિશ્વમાં કોરોના વાયરસે 15.6 કરોડથી પણ વધારે લોકોને સંક્રમિત કર્યાં છે.  આ મહામારી એ 30 લાખથી પણ વધારે લોકોની જીંદગી છીનવી લીધી છે. આ મહામારીએ ચીન ને ગયા વર્ષે માર્ચમાં દુનિયાના સૌથી ઊંચા શિખરની પરમીટ રદ કરવા માટે મજબૂર કર્યા હતા. તેના પછી તરત જ, નેપાલ એ પણ પહાડ ની તરફના શિખર પર આવનારા લોકો માટે બંધ કરી દીધી હતી.  હવે એક વર્ષ પછી પ્રતિબંધો માં છૂટછાટ આપી છે. 8848.86 મીટર ઊંચા પહાડ ને એપ્રિલ સુધી રેકોર્ડ 394 લોકોની પરમીટ ચાલુ કરી છે.

નેપાલની આવકનો મોટો હિસ્સો પર્યટન

નેપાલની આવકનો મોટો હિસ્સો પર્યટન છે. ઘણા નેપાળીઓ પોતાની આજીવિકા  માટે ચઢાઈ પર જ નિર્ભર છે. ગયા વર્ષના મૌસમ પછી મહામારીના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. આ વર્ષના પરમીટ ઘણા સ્થાનીય ગાઈડ, શેરપા અને શેફના માટે આશાની કિરણ છે. પર્યટક સોશ્યલ ડિસ્ટન્સ માટે પ્રયત્ન કરશે, જો કે , વિશેષજ્ઞોં ના અનુસાર, કોવિડના નિયમોનું પાલન કરાવવું મુશ્કેલ છે. બેસ કૈંપ વાસ્તવમાં તો એક નાનું શહેર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખુશખબર / કોરોના સામેની લડાઈમાં ભારતને મળશે વધુ એક વિદેશી હથિયાર, ફાઇઝરના CEOએ આપી મહત્વપૂર્ણ જાણકારી

Zainul Ansari

કોરોના: સરકાર દ્વારા ડેલ્ટા પ્લસને ‘વેરિએન્ટ ઓફ કન્સર્ન’ જાહેર કરાયો, દેશમાં 22 દર્દીઓ મળી આવ્યા

Vishvesh Dave

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!