GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોના : પીએમ મોદીની અપીલ પર આ કંપનીઓએ આપ્યું અધધ ડોનેશન

કરોડ

કોરોના વાયરસના સંકટને પહોંચી વળવા માટે પીએમ મોદીએ ડોનેશન માટે અપીલ કરી હતી. જેને પગલે લોકો પ્રધાનમંત્રી કેર ફંડમાં મોટેપાયે દાન કરી રહ્યા છે. બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે 25 કરોડના દાન સાથે શરૂ કરેલો સીલસીલો લગાતાર ચાલુ છે. હવે ડોનેટ કરવાવાળાની લાઈન લાગી છે.

1031.29 કરોડનું દાન

પેટ્રોલિયમ મંત્રાલયના નેજા હેઠળની પબ્લિક સેક્ટર કંપનીઓએ કોરોનાના સંકટ સામે લડવા 1031.29 કરોડનું દાન આપ્યું છે. આ રકમ ઈન્ડિયન ઓયલ ઈન્ડિયન ઓયલ, ભારત પેટ્રોલીયમ, ઓએનજીસી જેવી કંપનીઓએ ભેગા કર્યા છે.

કર્મચારીઓ અને અધિકારીઓએ 61 કરોડ રૂપિયા ભેગા કર્યા

પેટ્રોલિયમ અને ગેસ વિભાગના મંત્રી ધર્મેદ્ર પ્રધાનના જણાવ્યા પ્રમાણે આ રકમ ઉપરાંત આ કંપનીઓના કર્મચારીઓ અને અધિકારીઓએ 61 કરોડ રૂપિયા ભેગા કરીને દાન કર્યું છે.

લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે

જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારીને જોતા પીએમ મોદીની અપીલ બાદ લોકો સતત મદદ માટે આગળ આવી રહ્યા છે.

READ ALSO

Related posts

N95 માસ્ક્સ અને પીપીઈ કીટ્સના નામે એક લાખ રૂપિયાનું બિલ બનાવતી હોસ્પિટલો, ચલાવે છે ઉઘાડી લૂંટ

Bansari

રાહુલ ગાંધીને તો કોંગ્રેસના સીએમ પણ ગંભીરતાથી લેતા નથી, ફરી આ ભાજપની નેતાએ ભડકો કર્યો

Arohi

દિલ્હી ટોપ-3 માં પહોંચ્યા બાદ કેજરીવાલ સુધરી ગયા, લોકડાઉનમાં મોદીને નાકમાં દમ લાવનાર હવે આપી રહ્યાં છે આ સલાહ

Karan
Do NOT follow this link or you will be banned from the site!