GSTV
World

Cases
2953049
Active
2287105
Recoverd
350446
Death
INDIA

Cases
83004
Active
64426
Recoverd
4337
Death

શું ઓનલાઈન ખાવાનું મંગાવાથી કોરોનાનો ચેપ લાગી શકે ખરો ?

અમેરિકાના અમુક શહેર અને ઈટલી જેવા દેશમાં હાલ લોકડાઉન જેવી સ્થિતીનું નિર્માણ થયું છે. ત્યારે આવા સમયે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે ઘરમાં રહીને જ કામ કરવુ પડે તેવી સ્થિતી આવી ગઈ છે. કોરોના વાયરસના કારણે લોકોનું ઘરમાંથી બહાર નિકળવુ મુશ્કેલ થઈ ગયું છે. ત્યારે આવા સમયે લોકો બહારથી સામાન અને ખાવાનું મંગાવે છે, તે સ્વાભાવિક છે. ત્યારે આવા સમયે સવાલ એ ઉભો થાય છે કે શું ઓનલાઈન ખાવાનું મંગાવુ કેટલુ સુરક્ષિત રહે છે.

કુરિયરથી કોરોના ફેલાવાનો કેટલો ખતરો ?

ઈંફેક્શન વાળી બિમારીઓના એક્પર્ટ ડોક્ટર્સનું કહેવું છએ કે, કોરોના વાયરસના કિટાણુ સંપર્કમાં આવવાના કારણે ફેલાય છે. જો ખાંસી અને છીંક દરમિયાન મોમાંથી નિકળતા કિટાણુમાં પણ આ વાયરસનું સંક્રમણ થઈ શકે છે. ઓનલાઈન ખાવાનું મંગાવતી વખતે પણ આવુ બની શકે છે, કેમ કે ખાવાનુ લઈ ડિલીવરી બોય અનેક વિસ્તારોમાં જતા હોય છે, અને ત્યાર બાદ એ તમારી પાસે ખાવાનું આપવા આવે છે. ત્યારે સંભવ છે કે, કોરોના વાયરસની ઝપટમાં આવેલા લોકોના ઘરે પણ ડિલીવરી બોય ખાવાનું આપીને આવ્યા હોય. ત્યારે આવા સમયે ઓનલાઈન ખાવાનુ મંગાવુ અતિ જોખમી સાબિત થાય છે. ત્યારે આવા મયે એ વાતનું ખાસ ધ્યાન રાખી બહારથી ખાવાનું બંધ કરી ઘરનું ખાવાનો આગ્રહ રાખવો.

હાથમાં લેવાના બદલે દરવાજા પર કરો ડિલીવરી

ફૂડ ડિલીવરી કંપનીઓ અને તેની પાર્ટનર રેસ્ટોરેંટના રસોડાની સફાઈ પણ કેવુ ધ્યાન રાખે છે, તે અતિ મહત્વનું સાબિત થાય છે. આવા સમયે સારી વાત એ રહેશે કે, ઓનલાઈન એપ પર હાઈઝિન રેટીંગના હિસાબે રેસ્ટોરંટની પસંદગી કરો. જેથી ગ્રાહકોને બેસ્ટ ખાવાનું પણ મળી શકે. જો કે, આ કંપનીઓએ જાહેરાત કરી છે કે, ફૂડ ડિલીવરી બોય તમારો ઓર્ડર લઈને આવે ત્યારે તમારા હાથમાં આપવાને બદલે દરવાજા પર તમારો સામાન રાખીને જાય, જો કે, આ સુવિધા ફક્ત ઓનલાઈડ પેમેન્ટ મોડ ઓર્ડ્સમાં મળી શકે છે.

READ ALSO

Related posts

…તો દેશમાં 8000 લોકોના થશે કોરોનાથી મોત, નહીં તો જૂન અને જુલાઈ ભારતને પડશે ભારે

Bansari

ભારત 1.50 લાખને પાર તો વિશ્વમાં 11 દિવસમાં 10 લાખ Coronaના કેસ વધ્યા, મે ભારે પડશે મોદીને

Arohi

તમારી દીકરી કોલેજમાં કેવા ધંધા કરે છે ખબર છે, વાયરલ કરી દઈશ વીડિયો અને ફોટો, આખરે પકડાયો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!