GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

કોરોના સંક્રમિત પતિ-પત્નીએ ફક્ત 6 મિનિટમાં જ ગુમાવ્યો જીવ

corona

કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. અમેરિકામાં પણ કોવિડ 19 ના કેસ ઝડપી વધી રહ્યા છે. અમેરિકામા ફ્લોરિડા શહેરમાં એક દંપત્તિનું મોત આ જ જાનલેવા વાયરસના કારણે માત્ર 6 મિનિટની અંદર થઈ ગયું.

પત્નીને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી

સીએનએનની રિપોર્ટ પ્રમાણે ફ્લોરિડાના રહેવાશી સ્ટુઅર્ટ બેકર (74) અને તેમની પત્ની એડ્રિયાન (72)ની કોરોના વાયરસની ઝપેટમાં આવ્યા બાદ મોત થઈ ગઈ. બન્નેના લગ્નને 51 વર્ષ થઈ ચુક્યા હતા.

પત્નીને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી

રિપોર્ટના જમાવ્યાં પ્રમાણે પતિ પત્ની માર્ચના મધ્ય સુધિમાં એકદમ સ્વસ્થ હતા. ત્યાર બાદ પહેલા સ્ટુઅર્ટ આ મહામારી ઝપેટમાં આવ્યા અને બાદમાં તેની પત્ની પણ સંક્રમિત થઈ. સ્ટુઅર્ટની હાલત પહેલા ખરાબ હતી એટલે તેને આઈસીયૂમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે તેની પત્નીને ઘરમાં જ આઈસોલેટ કરવામાં આવી હતી.

છેલ્લા સમયમાં બન્નેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા

પરંતુ બાદમાં તેને પણ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તેના પતિ દાખલ હતા. છેલ્લા સમયમાં બન્નેને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. ગયા રવિવારે બન્નેએ માત્ર 6 મિનિટની અંદર જીવ ગુમાવી દીધો. આની જાણકારી તેના દિકરાએ ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે કોરોના વાયરસથી સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં પણ કોરોના 2900 થી વધારે કેસ સામે આવી ચુક્યા છે. જેમા 77 લોકોના મોત થઈ ચુક્યા છે.

READ ALSO

Related posts

સોમવારથી દેશમાં 200 સ્પેશ્યલ ટ્રેન દોડશે, 26 લાખ મુસાફરોએ 30 જુન સુધી કરાવ્યું બુકિંગ

Nilesh Jethva

રાજસ્થાનમાં 30 જૂન સુધી કોઇ પણ ધાર્મિક સ્થળ પ્રજાજનો માટે નહીં ખોલવામાં આવે

Nilesh Jethva

મહારાષ્ટ્ર સરકારે 30 જૂન સુધી લોકડાઉન વધાર્યું, નામ આપ્યું ‘મિશન બિગન અગેઇન’

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!