GSTV
Gujarat Government Advertisement

મહામારી/ કોરોનાના કેસમાં ઘટાડો પણ આ રાજ્યોનો મૃત્યુઆંક છે અતિ ડરામણો, લોકડાઉન પણ ફેલ

કોરોના

Last Updated on May 9, 2021 by Damini Patel

કોરોના વાયરસ મહામારીનો પ્રકોપ દેશભરમાં વ્યાપેલો છે. લોકડાઉન અને વીકેન્ડ કર્ફ્યુ છતાં કોરોનાના કહેરમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો જણાઈ રહ્યો છે. કેટલાક રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ મૃતકઆંક હજુ પણ ડરામણો જ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 4,09,300 નવા કેસ સામે આવ્યા છે અને 4,133 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે પરંતુ મૃતકઆંકમાં કોઈ ઘટાડો નથી નોંધાયો. આ તરફ કેરળ અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

દિલ્હીમાં સંક્રમણ દર ઘટ્યો

કોરોના

રાજધાની દિલ્હીમાં સંક્રમણ દરમાં ઘટાડો નોંધાયો છે. હાલ દિલ્હીનો સંક્રમણ દર 23.34 ટકા છે. અગાઉ 17 એપ્રિલના રોજ સંક્રમણ દર 24.56 ટકા હતો.

મુંબઈમાં કોરોનાની ગતિ ઘટી

મહામારી/ કોરોનાના કેસમાં ઘટાડો પણ આ રાજ્યોનો મૃત્યુઆંક છે અતિ ડરામણો, લોકડાઉન પણ ફેલમુંબઈમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર ઘટી રહેલો જણાઈ રહ્યો છે. શહેરમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 50,000 કરતા ઓછી થઈ ગઈ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!