અમદાવાદ સહિત રાજ્યમાં વધતા કોરાના કેસ પર રાજ્યના આરોગ્ય કમિશનર મૌન જોવા મળ્યા છે…આરોગ્ય કમિસનર જયપ્રકાશ શિવહરેએ મીડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ હતુ..જેને લઈને સવાલ થઈ રહય્ છે કે શું કમિશનર પાસે વિગતો નથી. શું આરોગ્ય કમિશનર હકીકત છૂપવવા માંગે છે..રાજ્યમાં કોરોનાની હાલત એટલી ગંભીર છે કે આરોગ્ય કમિનનરે મીડિયાથી દુર રહેવુ પડે..તેવો પણ સવાલ થઈ રહ્યો છે. અમદાવાદ સિવિલમાં વધતા કોરોના કેસ પર આરોગ્ય મિશનર મૌન કેમ તે સવાલ સૌ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો.

- કોરોના મામલે આરોગ્ય કમિશ્નરનુ મૌન
- જયપ્રકાશ શિવહરે કોરોના બાબતે બોલવાનુ ટાળ્યુ
- મિડિયા કર્મીઓને કોરોના સિવાય વાત કરવા જણાવ્યુ
- કોરોના બાબતે આરોગ્ય કમિશ્નરની ચુપ્પી
- શુ કમિશ્નર પાસે વિગતો નથી..?
- શુ કમિશ્નર હકિકત છુપાવવા માગે છે..?
- કોરોનામા રાજ્યની હાલત એટલી ગંભીર છે કે કમિશ્નર મિડિયાથી દુર રહેવુ પડે..
- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના કેસ વધી રહ્યા છે તેમ છતાં કેમ મોન ?

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.મંગળવારે કોરોનાના કુલ 502 કેસ નોંધાયા બાદ બુધવારે નવા કુલ 506 કેસ નોંધાવા પામ્યા છે.ઉપરાંત બે લોકોનાં મોત નિપજયાં છે. આમ છેલ્લા બે દિવસમાં કોરોનાના કુલ 1008 કેસ નોંધાયા છે.કોરોનાના કેસ વધવાની સાથે એકિટવ કેસ પણ ખુબ ઝડપથી વધી રહ્યા છે.હાલમાં શહેરમાં કુલ 1389 એકિટવ કેસ નોંધાયેલા છે.
કોરોનામા રાજ્યની હાલત એટલી ગંભીર છે કે કમિશ્નર મિડિયાથી દુર રહેવુ પ
ગત માર્ચમાં શરૂ થયેલા કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં શહેરમાં કુલ 64212 કેસ નોંધાવા પામ્યા છે.બુધવારે કોરોનાની સારવારમાંથી 459 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 60504 લોકો કોરોના મુકત થયા છે.શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2284 લોકોના કોરોનાના કારણે મરણ થવા પામ્યા છે.
READ ALSO
- ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટને લઈને અદાણીએ લીધો મોટો નિર્ણય, આ વર્ષ પછી જ કરશે રોકાણ
- મહાભારતના યુદ્ધમાં વપરાયેલા દૈવી શસ્ત્રો, તેમાંથી એક બ્રહ્મશિરાને લીધે અશ્વત્થામા હજુ પણ ભટકી રહ્યા છે!
- ઉનાળામાં ઘરે બનાવો મેંગો જામ, સ્ટોર કરી આખું વર્ષ તેનો આનંદ લો
- Gufi Paintal Death/ 10 ફિલ્મો અને 16 સિરિયલ્સમાં કર્યું કામ, મહાભારતમાં શકુની બનીને ઉભી કરી ઓળખ
- wrestlers-protest: રેલવેની નોકરી પર પરત ફર્યા બજરંગ પૂનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકઃ આંદોલનમાંથી પીછેહઠનો કર્યો ઈન્કાર