GSTV

ફ્લાઈટ મારફતે અમદાવાદ પહોંચી કોરોનાની વેક્સીન, આવતીકાલે શરૂ થશે પરીક્ષણ

સમગ્ર દુનિયાની નજર જ્યારે વેક્સીનના અંતિમ ટ્રાયલ પર છે. ત્યારે અમદાવાદમાં લાવવામાં ટ્રાયલ માટે લાવવામાં આવેલી કો-વેક્સીનનું આવતીકાલથી પરીક્ષણ શરૂ થવા જઈ રહ્યુ છે.

ગઈકાલે ફ્લાઈટ મારફતે અમદાવાદ લવાયેલી કો-વેક્સીનને સોલા સિવિલમાં તૈયાર કરાયેલા વિશેષ રૂમમાં રાખવામાં આવી છે. ભારત બાયોટેકની આ વેક્સિન માટે મેડિસિન વિભાગમાં ખાસ ટ્રાયલ રૂમ બનાવવામાં આવ્યો છે.

જ્યાં તંદુરસ્ત વોલિયન્ટર્સને પ્રાથમિક રીતે ચેક કરીને 10 વાગ્યાથી વેક્સીન આપવામાં આવશે. લેબમાં કોલ્ડસ્ટોરેજમાં આ વેક્સિન થ્રી લેયર સુરક્ષામાં સાચવવામાં આવી રહી છે અને તેને સિક્યોરીટીમાં પણ રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

પ્રથમ પહેલ/ નેતાઓ ચર્ચાઓ કરતા રહ્યાં અને યોગીએ કરી બતાવ્યું : બની ગયું દેશનું પ્રથમ રાજ્ય, લોકડાઉનમાં તમામ કેસો પાછા ખેંચ્યા

Karan

કોરોના પોલિસી આપી પૈસા આપવાનો ઈનકાર કરી રહી છે વીમા કંપની, તો કરો આ કામ

Sejal Vibhani

ઝંઝટમાથી મળશે મુક્તિ! ગ્રાહકોની ફરિયાદો પર હવે બેન્ક આપશે તુરંત ધ્યાન, RBI એ જાહેર કરી સખત ગાઈડલાઈન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!