GSTV

Coronaના કારણે ટ્વીટરના એક્ટીવ યુઝર્સની સંખ્યામાં થયો વધારો, કંપનીના CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો

corona

કોરોના(Corona) વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે સરકાર સતત પ્રયત્નો કરી રહી છે. એવામાં માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટર પર એક્ટિવ યુઝર્સની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કંપનીના સીઈઓ જેક ડોસીએ કહ્યું છે કે સોશિયલ ડિસ્ટન્સિંગના કારણે આ પ્લેટફોર્મ દ્વારા યુઝર્સ પોતોના મિત્રો સાથે જોડાયેલા છે. આ ઉપરાંત લોકો આ પ્લેટફોર્મ દ્વારા જરૂરી જાણકારી પણ લોકો સુધી પહોંચાડી રહ્યા છે.  

Corona: 23 ટકાનો થયો છે વધારો

રિપોર્ટ અનુસાર ટ્વીટરના ડેલી એક્ટિવ યુઝર્સની સંખ્યામાં 23 ટકાનો વધારો થયો છે. જેનાથી તેના યુઝર્સ બેસની સંખ્યા 164 મિલિયન સુધી પહોંચી ગઈ છે. પરંતુ ટ્વીટરના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર નેડ સેગલે કહ્યું કે ‘કોરોના વાયરસ એશિયામાં મહામારીનું રૂપ લઈ ચુકી છે જેના કારણે ટ્વીટરના વિજ્ઞાપન રાજસ્વ ખૂબ પ્રભાવિત થયા છે. ’

Read Also

Related posts

રાજસ્થાનમાં કોરોનાને પગલે લોકડાઉન વચ્ચે જામ્યા રામનવમીના મેળા, લોકોને અટકાવવામાં ગહેલાત સરકાર નિષ્ફળ

Pravin Makwana

સુરતના રાંદેર વિસ્તારની 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ લોકોને કરાયા હોમ ક્વોરંટિન

pratik shah

આ દેશમાં અચાનક વધ્યા કોરોનાના કેસ, 6 મહિના માટે લાગુ થઈ શકે છે ઈમરજન્સી !

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!