GSTV

રાજસ્થાનનાં કોટામાં સનસનીખેજ ઘટના, મહિલાઓએ કોથળીમાં થૂંક ભરીને ઘરો ઉપર ફેંકી

Last Updated on April 13, 2020 by Mansi Patel

રાજસ્થાનની કોચિંગ સિટી કોટામાં કેટલીક મહિલાઓ દ્વારા કોલોનીઓમાં ફરીને માર્ગો, વાહનો અને ઘરો ઉપર થૂંકવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના વલ્લભવાડી વિસ્તારમાં પોલીસને મળેલી ફરિયાદ બાદ તપાસ કરવામાં આવી તો ઘણા સીસીટીવીમાં શંકાસ્પદ ગતિવિધી નજરે પડી હતી. જેમાં કેટલીક મહિલાઓ ન માત્ર થૂંકતા પરંતુ પોલીથિન બેગમાં થૂંકીને તેને ઘરોમાં ફેંકતા નજરે પડી.

આ સીસીટીવી ફૂટેજ બાદ કોરોના વાયરસને લઇને લોકોમાં એટલો ડર પેસી ગયો કે લોકો તેને એક ષડયંત્ર ગણાવવા લાગ્યા.. જો કે કોટા પોલીસના જણાવ્યા પ્રમાણે ફરિયાદ બાદ તપાસ  શરૂ કરી દેવાઇ છે.. અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો છે.. જો કે સીસીટીવી ફૂટેજમાં નજરે પડતી મહિલાઓ અંગે હજુ કોઇ સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!