GSTV

કોરોના વાયરસ/ ભારતમાં એક્ટિવ કેસોમાં સતત વધારો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ

કોરોના

Last Updated on July 25, 2021 by Damini Patel

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 39 હજાર કેસો સામે આવ્યા હતા. જ્યારે આ દરમિયાન વધુ 546 લોકોના મોત નિપજ્યા હતા. જેને પગલે કુલ મૃત્યુઆંક વધીને 4.20 લાખે પહોંચ્યો હતો. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 4 લાખે પહોંચી છે.

કોરોના

એક્ટિવ કેસોમાં છેલ્લા એક દિવસમાં 3464 કેસોનો વધારો થયો છે. બીજી તરફ 24 કલાકમાં કોરોના વાઇરસના 16.31 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેથી કુલ ટેસ્ટનો આંકડો વધીને 45 કરોડને પાર પહોંચ્યો છે.

કોરોના

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશભરમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 43 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. માત્ર શનિવારે જ રસીના 46 લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે રાજ્યો પાસે હજુ પણ રસીના 2.98 કરોડ ડોઝ ઉપલબૃધ છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 2.22 ટકાએ પહોંચ્યો હતો.

Read Also

Related posts

જ્યોતિષ / ગુરુ અને શનિનું એકીસાથે એક જ રાશિમાં આગમન બનાવી દેશે આ રાશિજાતકોને માલામાલ, જાણો તમારી રાશિ છે કે નહિ…?

Zainul Ansari

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

Health / દૂધ નહિ પણ આ વસ્તુ છે કેલ્શિયમનો ભંડાર, આજે જ ઉમેરો ભોજનમાં અને મેળવો આશ્ચર્યજનક ફાયદા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!