GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

પાટણમાં રેપિડ ટેસ્ટની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ, 1 કલાકમાં જ 50 રીપોર્ટ કરાયા

રેપિડ ટેસ્ટિંગ કિટ

પાટણ જિલ્લામાં કોરોનાના કેસ આવતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શહેરના નાગરિકોના રેપિડ ટેસ્ટ લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત 1 કલાકમાં જ 50 જેટલા દર્દીઓના રિપોર્ટ કરવામાં આવ્યા છે. પાટણની ખાનગી હોસ્પિટલમાં ભીલવણ ગામના 62 વર્ષીય મહિલા પ્રાથમિક સારવાર માટે આવ્યા હતા.

ત્યારબાદ તેને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મહિલાએ જ્યાં સારવાર લીધી તે હોસ્પિટલને ક્વોરન્ટાઈન કરાઇ છે. તો ડોક્ટર તેમજ હોસ્પિટલના સ્ટાફના પણ સેમ્પલ લઇ ચકાસણીમાં મોકલાયા છે.

READ ALSO

Related posts

મને કોઈએ કહ્યું હતું કે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશો તો પસ્તાશો, બજાજનો મોટો ખુલાસો

Mansi Patel

યુદ્ધ ઉન્માદી ચીને લદ્દાખ મોરચે કેમ કરી પીછેહટ, આ છે 3 કારણો

Mansi Patel

શ્રમિક સ્પેશિયલ ટ્રેનો તો ખૂબ દોડી પણ આ રાજ્યમાંથી પહેલી વખત ‘શ્રમિક સ્પેશિયલ ફ્લાઈટે’ ભરી ઉડાન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!