GSTV

ફફડાટ/ ગુજરાતના આ શહેરની સ્કૂલ અને કોલેજના ત્રણ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, તંત્ર થયું દોડતું

સ્કૂલો

રાજ્યમાં સ્કૂલો શરૂ થઈ ગઈ છે, શાળા અને કોલેજ શરૂ થયા બાદ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. પરંતુ આ વચ્ચે સુરત શહેરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત શહેરના રાંદેર, વરાછા અને કતારગામ ઝોનમાં આવેલી શાળા –કોલેજમાં પાંચ પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતું

વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું છે. ઉલ્લેખનીય છે કે બે શિક્ષકો અને ત્રણ વિધાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કામગીરી વધારવામાં આવી છે.સુરત શહેરમાં શાળા-કોલેજોમાં વિધાર્થીઓ અને શિક્ષિકોના કોરોના ટેસ્ટિંગ ચાલે છે.

કોરોના

શાળા-કોલેજોમાં વિધાર્થીઓ અને શિક્ષિકોના કોરોના ટેસ્ટિંગ

  • સુરતના રાંદેર, વરાછા અને કતારગામ ઝોનમાં આવેલ શાળા બ- કોલેજોમાં પાંચ પોઝીટીવ
  • બે શિક્ષકો અને ત્રણ વિધાર્થીઓ કોરોના પોઝીટીવ આવતા ટેસ્ટિંગની કામગીરી વધારાઇ
  • સુરત શહેરમાં શાળા કોલેજોમાં વિધાર્થીઓ અને શિક્ષિકોના કોરોના ટેસ્ટિંગ
  • સુરતના કુલ આઠ ઝોનમાં આવેલી શાળા કોલેજોમાં ટેસ્ટિંગ
  • પાલિકાના આરોગ્ય વિભાગની ટિમો દ્વારા રેપીડ ટેસ્ટ ની કામગીરી
  • સુરતના ઉધના ખાતે આવેલ ખાનગી શાળામાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બાર ના વિધાર્થીઓના ટેસ્ટિંગ
  • પાલિકાના આરોગ્ય વિભાગની અલગ અલગ ટિમો દ્વારા કામગીરી…

કુલ આઠ ઝોનમાં આવેલી શાળા કોલેજમાં પાલિકાના આરોગ્ય વિભાગની ટીમો દ્વારા રેપીડ ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે..સુરતના ઉધના ખાતે આવેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા ધોરણ દસ અને બાર ના વિધાર્થીઓના ટેસ્ટિંગ ચાલે છે.

READ ALSO

Related posts

નવા સ્ટેડિયમની પીચની કમાલ : ફટાફટ વિકેટો પડી, બે દિવસમાં ખેલ ખતમ, અંગ્રેજોની નાલેશીજનક હાર!

pratik shah

‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ

Pravin Makwana

લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!