GSTV

હોસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ દર્દી ફરાર, મોબાઈલ કરી દીધો સ્વીચ ઓફ

Last Updated on July 31, 2020 by Karan

ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાંથી સીતારામ કુંવર નામનો કોરોના પોઝિટિવ દર્દી ફરાર થઇ ગયો છે.દર્દી ફરાર થતા તંત્ર ધંધે લાગ્યુ છે તો ભાગેલા દર્દીએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી નાખ્યો છે. વેલ્સપ્ન કંપનીમાં કામ કરતા સીતારામ કુંવરના સવારના સમયે સેમ્પલ લેવાયા હતા.

જે બાદ તેને હોસ્પિટલમાં રખાયો હતો જો કે તે ફરાર થઇ જતા હવે તંત્ર દ્વારા ઢાંકપીછોડો કરવામા આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ સીતારામ કુંવર અંજારના મફત નગરનો રહીશ હોવાનું સામે આવ્યુ છે. ત્યારે કોરોના દર્દી ફરાર થઇ જતા લોકોમાં ડર પેસી ગયો છે.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર: માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલના સમયમાં ફેરફાર કરાયો, અગાઉના સમય મુજબ થશે શિક્ષણ કાર્ય

Pravin Makwana

મની લોન્ડરિંગ/ દેશમાં પાનમસાલા ગ્રૂપ પર દરોડા : ૪૦૦ કરોડથી વધુની બેનામી સંપત્તિ પકડાઈ, આટલા કિલો તો સોનું મળ્યું

Harshad Patel

રહસ્ય/ ઈબોલા, રેબીજ, સાર્સ જેવા અનેક પ્રકારના વાયરસનું ઘર છતાં આ પ્રાણી પાસે છે સુપર ઈમ્યુનિટી, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!