GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

Coronaના કારણે આંતર રાજ્ય અને આંતર જિલ્લા બોર્ડર પર તૈનાત કરવામાં આવશે પોલીસ અને મેડિકલ ટિમ

Corona

કોરોના (Corona) સંકટને પગલે સરકારની ગાઈડલન્સ મુજબ આંતર રાજ્ય અને આંતર જિલ્લામાં બોર્ડર પર આજથી પોલીસ સહિત મેડિકલ ટિમને પણ તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં 5 જેટલી આંતર રાજ્ય બોર્ડર આવેલી છે. ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદ છાપરી બોર્ડર પર લોકોનું આવન જાવન વધી ગયું છે.

બહારથી આવતા લોકોનું સ્ક્રિનિગ

જેના પગલે જીલ્લામાં કોરોનાના કેશો ના વધે તે માટે બહારથી આવતા લોકોનું સ્ક્રિનિગ કરવામાં આવેછે અને જો આ લોકોમાં કોઈ પણ જાત ના લક્ષણ જોવા મળે તો તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને સાથે સાથે મેડિકલ ટિમ થર્મલ ગન અને અન્ય દવાઓ સાથે સજ્જ છે.

Read Also

Related posts

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva

કોરોનાનું હોટસ્પોટ બદલાઈ ગયું : સંક્રમણમાં અમદાવાદથી સુરત નીકળી ગયું આગળ

Nilesh Jethva

ઓ બાપ રે, મૂળીના ફોજદારને એક યુવતીએ ફોન પર ધમકાવી નાખ્યા, પ્રતિક્ષા પટેલ આપ્યું નામ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!