GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે પાલનપુરના વેપારીઓએ મહત્વનો લીધો નિર્ણય

રાજ્યમાં જીવલેણ વાયરસનો કહેર યથાવત છે. ત્યારે આ જીવલેણ કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે પાલનપુરના વેપારીઓએ મહત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે શહેરના કરિયાણા, સોની, પ્લાયવુડ, ફૂટવેર, સલૂન, રેડીમેડ, ફોટોસ્ટુડિયો સહિતની દુકાનો સવારે 8 થી બપોરે 2 વાગ્યા સૂધી બજાર ચાલુ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે.

દુકાનો સવારે 8 થી બપોરે 2 વાગ્યા સૂધી બજાર ચાલુ રાખવા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો

READ ALSO

Related posts

અર્થતંત્રને વિકટ પરિસ્થિતિમાંથી ઉગારવા અને આર્થિક મહામારીમાંથી બહાર લાવવા નરેન્દ્ર મોદીને પૂર્વ વડાપ્રધાનની સલાહ

pratik shah

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!