GSTV

Corona: મોરિસિયસમાં ફસાયો નર્મદા જિલ્લાનો વિદ્યાર્થી, રાશન ખૂટી ગયું, થયા એવા હાલ કે…

corona

હજુ પણ ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અન્ય દેશમાં ફસાયેલા છે. જેમાં મોરિસિયસ(Mauritius)માં અભ્યાસ કરતા 50 જેટલા ભારતીય (Indian)વિદ્યાર્થીઓ (Student) ફસાયા છે. આ વિદ્યાર્થીમાં નર્મદા જિલ્લાનો વિશાલ મહંત પણ ફસાતા તેનો પરિવાર હાલમાં ચિંતામાં છે. લોકડાઉનને કારણે ફ્લાઇટ રદ કરતા 25 તારીખે ઇન્ડિયાની ફ્લાઇટ રદ થતા આ વિદ્યાર્થીઓ અટવાઇ ગયા છે. આ વિદ્યાર્થીઓ 25 મી માર્ચના ઇન્ડિયા આવવા નીકળવાના હતા. તેઓ જ્યાં રહે છે ત્યાં હવે રાશન ખૂટી ગયું છે. સ્થાનિક રહીશોએ પણ કોરોનાને લઈને કંઈ થાય તો જવાબદારી અમારી નહીં તેવું લેખિત લઇ લીધુ છે.

Read Also

Related posts

રાજ્યભરમાં કોરોનાનું સંકટ દિવસેને દિવસે વધી રહ્યુ છે, કુલ પોઝીટીવ કેસની સંખ્યા 150ને પાર

pratik shah

રાજ્યભરમાં કોરોનાના સંક્રમણની સંખ્યામાં વધારો, હિંમતનગરમાં પોઝિટીવ કેસ નોંધાતા તંત્ર થયું દોડતું

pratik shah

કાલુપુર ક્લસ્ટર ક્વોરંટિન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી, રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!